________________
[ ૧૫૫ ]
તથા સમુદ્ર આકાના તાબામાં ફીજ આપી મુઝફ્ફર ઉપર તેમને મેાકલ્યા. તેમાં મુઝર તેમની સામે નહિ ટકી શકવાથી ઇડર ભણી નાડી અને ત્યાંથી કાઠીવાડ જઈ પાછા કડી આવ્યા; અને ત્યાંથી લુણી કાઠીની પાસે ગયા. હવે ખીજી ફેાજના હુલ્લડખેારા કે જેમનાં નામેા ઉપર લખ વામાં આવ્યાં છે તેમનેા સંહાર કરવા નિઝામુદ્દદ્દીન એહમદ તથા મીર અબુલ મુઝફ્ફર અમીરાને નિમ્યા. જ્યારે સન્યા ધાળકે પહેાંચી ત્યારે શત્રુઓ ઘણા ઉભરામાં આવી ગયા,પણ દરેક જણ માઠા હાલહવાલથી ઠેકાણે પડી ગયા. શેરખાન પેાલાદી મકલાના ગરાસીઆના આશરામાં જતા રહ્યો. હવે નવરંગખાન, તેાલખાન તથા શરીફખાન જેમને માળવાના લશ્કર સાથે ભરૂચના કિલ્લો લેવાને નિમેલા હતા તે ધેરા ધાલી રહેલા હતા અને કોઈપણ રીતે કાર્ય સિદ્ધ નહેાતું થતું. નસીરખાન કે જે કિલ્લાની અંદર હતા તેને એવી શંકા ઉત્પન્ન થઇ કે રખેને હાજી સનક બાદશાહી લોકોથી મળી જાય, તેથી દગા કરીને તેને મારી નાખ્યા. ખાનખાના તથા શહાબુદ્દીન એહમદે નવા આવેલા લાકાની ફેજના માણસાની મદદ તે તરફ મેાકલી દીધી અને ભરૂચની સરકાર તેની જાગી. રમાં ઠરાવી આપી. કિલ્લામાંથી એક બ'દુકચીએ આવીને શહાબુદ્દીન એહમદખાનને કહ્યું કે કિલ્લાના લેાકેા ઘેરાથી કંટાળી ગયા છે અને તેમને જીવ ઉચક થઇ થયા છે, માટે જો સરકારી બહાદુરી હિમ્મત કરી દરવાજાઓ ઉપર આવી જાય તેા મારા ભાઇઓ તથા મિત્ર! તરત દરવાજા ઉઘાડા કરી દે, અને કાર્ય પણ ઘણી સહેલાઈથી સિદ્ધ થાય. હવે એનાં એ વચન ખરાં હૈય એમ લાગ્યાથી તરતજ એક ટાળી દરવાજા ઉપર ચઢી ગઇ અને તેજ પ્રમાણે કિલ્લાની ફતેહ સહેલાઇથી થઇ ગઈ. નસીરખાન તથા ચરકસખાંત લાખા વળખાં મારી ત્યાંથી ; નાસવા પામ્યા. ચરક ખાનનેા ધેડા નર્મદાના કાદવમાં ફસાઇ ગયા અને ચોંટી ગયા, તેથી બદશાહી લેાકેાના હાથે ચઢી જવાથી તેને નાશ કરી દીધે.
હિ॰ સન ૯૯૧ મજકુરતા છેવટ ભાગમાં સુલતાન મુઝફ્ફર પાયમાલ સ્થિતીમાં જીનાગઢ ભણી ગયેા. સરકારી અધિકારીએ યુદ્ધ કાર્ય થી પરવારી અહમદાબાદ તરફ પાછા ફર્યાં અને ધણાખરા કુમકે આવેલા અમીરે પેાતાની તેહવીલ તરo આવ્યા. દૈવયેાગે આ વર્ષમાં હુલ્લડખારાનાં તાકાન અને લેાકેાનાં મન ઉચાટને લીધે સરદાર લેાકેાની જાગીરાની વસુલાત થોડી