________________
૧૪૭ ' ]
[ ક્રમમાં વખાણવાશાવક સેવા બજાવી તેમાં તે માર્યા ગયા. સાં વેળાએ ભુશુકરામી સમવિગેરે પાંચસો રવાસ માર્ગે ચાલી શત્રુને જઇ મળ્યા અને તે સમક્રની ખાત્રી ઉપરથી બહાદુરીનાં પગલાં આગળ ભરી નદીપાર ઉતરી આવ્યા. આ અવસરે શહાબુદ્દીન એહમદખાંની પાસે ચાલીસ સ્વારાથી વધારે કંઇ લશ્કર નહાતુ, તેછતાં પણુ હિમ્મત રાખી પેાતાના મિત્રોને, શત્રુઓને ટાળવાવાસ્તે તથા લડવાને હિમ્મત આપતા હતા. છેવટે તેના ઘેાડાને તીરના ધા વાગ્યા, તેની આસપાસ સગાં વહાલાંમાંના થોડાક લે.કા રહી ગયા અને શત્રુના ઘણા માણુસાએ તેને ધેરી લીધા. જેથી લાચારીએ તેના શુભેચ્છકે તેને દોરીને ઝપાઝપીમાંથી બહાર કાઢી લાવ્યા. આ વખતે અબદુર રહેમાન માલી કે જે શહાબુદ્દીનના નક રામાંના એક નેકર હતા અને હુલ્લડખેારામાં ભળી. ગયા હતા, તેણે આવીને પાછળથી ખાન ઉપર તાવારના ઘા કર્યાં, પરંતુ ભારે ધા વાગેલા નહીં હાવાથી ખાન પેાતાના જીવની સહિસલામતી સાથે નિકળી ગયા. હવે શહેર લુંટવાને આવેલા કાડીએ મુસલમાનેના તબુએ અને ઉતારામાં પેસી જ લુટાટ કરવા લાગ્યા અને બિચારી સ્ત્રીએ તથા દીકરીઓને બેઆબરૂથી કે: પકડી તેમનાથી ખેતી શક્યું તેટલું દુઃખ તેમની ઉપર વર્તાવી દીધું. તે સિવાય રોકડ, ઘરેણાં, ધાડા, હાથીઓ તથા યરાક વિગેરે ઘણું લુયઇ ગયું. આ હુલ્લડ પાર પડયાથી શત્રુઓને ઉત્તેજન મળ્યું, અને સુઝફ્ફરને ધાર્યા કરતાં પણ વધારે મળ્યાથી તેમજ ભારે લુંટ હાથ આવ્યાથી ઘણા ખુશી થઈ શહેર અહમદાબાદ તરફ પાછા કરી ભારે અભિમા નથી મનમાં પોતાને મોટા ગણી શહેરના કિલ્લા ( ભદ્ર ) માં આગે, અને વડીલેાની જગ્યા ઉપર બિરાજી ગુજરાતનું રાજ ચલાવવાને અર્થે અત્ત્વિકપણાના મુગટ માથે મુકયેા.
કાઠીઓએ કરેલી લૂંટ..
તેજ દિવસે લુહરામ સમક તથા ખીજા કેટલાક શહાબુદ્દીન એહમદ્દમાનના નાકરા તેની સેવામાં જઈ દાસ થયા, અને તે લધુઅવકાશી (મુકુર) હલકી બુદ્ધિવાળા લોકોની નીમણુ કા, પદવી અને જાગીશ વહેંચવા લાગ્યા. બીજે દિવસે જુમ્મામસજીદમાં કેટલાક લોકોને સાથે લઇ જઇ ખુતબામાં પેાતાનુ નામ પાકરાવ્યું. તેજ દિવસે ઉતાવળે કાસદોને શેરખાન પાલાદી કે જે જુનાગઢમાં ઘણી માફી સ્થિતીમાં જીંદગી