________________
[ ૧૪૩. ]:
પકડવાની હિમ્મત કરવી. આ ઠરાવ પ્રમાણે નિશ્ચય કરી શાહ અશ્રુતુરામ અને ખાજા નિઝામુદ્દીન બક્ષીને સંગાથે લઇ તેની પાસે ગયે। અને વિન’તી કરી, ત્યારે શહાબુદ્દીન એહમદખાંએ ઉત્તર આપ્યા કે, દેશના બંદોબસ્ત ફેાજશિવાય કાપણુ રીતે થવાનેા નથી અને વળી આ બંડખોરાને પણ પહેલાં પ્રમાણે તેમની જાગીરે। પાછી સોંપવી. કે જેથી તેાાનની લાય ટાઢી પડે અને જો આજ્ઞાશિવાય જાગીરા આપી શકતા નથી તેા હજુ સુધી પણ કાઇ આબરૂદાર આગેવાન તેને મળ્યા નથી, તેમ તેઓ પણ જોઇએ તેવી રીતે ભેગા પણ મળ્યા નથી અને જાહેર તેમનામાં વધારા થયા નથી; તે મારા તથા તમારા માણસાની ફાજ તેમના ઉપર માકલી હુલ્લડખારાના લશ્કરમાં વિયેાગને પથરા નાંખી દો.” ત્યારે એતેમાદમાંએ કહ્યું કે “હમણાં તરતકાળ તા આપ અમદાવાદ તરફ પાછા ચાલા, પછી જેવી આપની સલાહ હશે તે પ્રમાણે કરીશું.” આ વખતે પણ શહાબુદ્દીન એહમદખાંએ વાંધા કાઢવા માંડયા કે, “કેટલાક રૂપીઆનું દેવું કરી મુસાફ્રી તૈયાર કરી છે, અને વળી મારા માણસા ખાળબચ્ચાં ખટલાસહિત ધણી મુસીબતે બહાર નિકળ્યા છે તે હવે શીરીતે અમે રહી શકીએ ?” ત્યારે એતેમાદખાંએ ઠરાવ કર્યો કે હું સરકારી ખજાનાથી તમને મદદ કરીશ.” જ્યારે નાણાંની ગાઠવણુ થઇ ત્યારે મેડાક દિવસને વાસ્તે કામનું રૂપ આણુવાને તથા નાણાંના આંકડા ઠરાવવામાં ભાંજગડ થઈ, ત્યારે શહાબુદ્દીન એહમદખાંએ આ કારકીર્દીઉપરથી એવા સાર કાઢયા કે એતેમાદખાન પેાતાનાં મીઠાં વચનેા તથા સુંદર શબ્દોથી મને થોડાક દિવસ રાકી લે, અને જ્યારે પાતાની કુમક કરનાર માણસા હજુરમાંથી આવી લાગે ત્યારે પછી મને રણવગડા દેખાડવા.
આવી મતલખે ઉપર ડેાળથી એહમદાબાદ તરફ્ રવાને થઇ કસ્બે કડીમાં પહોંચ્યા. ખડખારાની ટાળીના માણસા કે જેઓ માતર પ્રગણાંમાં ભેગા મળ્યા હતા તેએ આ તકના લાભ લઇ કાઠીવાડ એવી મતલખે ગયા કે મુઝફફરને લઇ આવી આગળ પગલાં ભરવાં. જ્યારે તે મુઝરને મળ્યા ત્યારે તેઓએ રાજ્યરૂપ કન્યાને સારી રીતે શણગારથી તેની દ્રષ્ટી તળે દીપાવી દીધી અને રીતસર વાતેા કરી. લુણીએ કાઠી, કાઠી લેાકેાના આગેવાનને લુટાટની લાલચ આપી, સાથે લઇ એહમદાબાદ ભણી ડગલાં ભરવા લાગ્યા, તેણે લગભગ કાઢી લોકેાના પંદરસા સ્વારા ભેગા કરી ધોળકા સુધી હાથમાંથી લગામ મુકી નહીં. હવે