________________
[૧૭૭ ]
જણાયું તેથી અહેમદાબાદના કોટના દરવાજા બંધ કરી મજબૂત કર્યા અને ઉતાવળા ખેપીઆ રાજા ટારમલની પાસે માલ્પા કે જે તે દિવસે ધણા વેગે અહમદાબાદથી પાટણ ગયા હતા. તેને એ હેતુ હતેા કે ત્યાંની જર્મનાં દફતર તપાસી ત્યાંથી હજુર તરફ રવાને થાય માણુસા . માકલી આ બનાવની ખબર આપી.
અડખેારા જ્યારે સુલતાનપુરની હદમાં પહોંચ્યા, ત્યારે શરીફખાનના દીકરા આરે, અને ઝાહિદ લુહરામ ખની શત્રુને જઇ મળ્યા. વારે શત્રુના પહોંચ્યા પછી ત્યાંનેા ફેજદાર લડયાવગર નાસી ગયા. એજ વખતે વરખાને, ખાખહાદુરને વ્યાકદાસ (ગુજરાતનેા દીવાન) ની સાથે કેટલાક સિપાહીઓ સહિત શત્રુથી લડવા અને તેમને કાઢી મુકવા મેાકલ્યા હતા.
હવે સરનાલના પ્રગણામાં બેઉ સામાવળી ભેગા થયા અને ભાજ બહાદુરની હાર થઈ; આ હારથી શત્રુની હિમ્મત વધી ગઈ. જ્યારે વજીરખાનના પુત્ર રાજા ટારમલને પહોંચ્યા ત્યારે તે પાછા ફર્યાં અને જેમ અન્યું તેમ ઉતાવળે અહમદાબાદ આવી વજીરખાનને કિલ્લાની બહાર કાઢયા અને બાદશાહના ભાગ્યના પ્રતાપે લડવાને તત્પર કર્યાં. જ્યારે આ બહાદુર લશ્કર, શહેર વડાદરાથી ચાર ગાઉ રહ્યું ત્યારે શત્રુએ હિમ્મત હારી ગયા અને વીલાં મુખે ખ'ભાત ભણી નાઠા. પરંતુ સરકારી નાકરા તેમની પુઠે પડયા. ખંભાતની હદમાં ખાલસાના અમલદાર સૈદ્ધ હાશમે ઘણી ગેાઠવણ કરી, પરંતુ તેને કારી ધા લાગ્યાથી લાચાર બની ખંભાતમાં આવી કિલ્લેબ ́ધ થયા અને દુશ્મનેા ઘેરા બાલવામાં શકાયા. જ્યારે બાદશાહી ફેાજ નજીક આવી લાગી ત્યારે દુશ્મના ઘેરા ઉટાવી જુનાગઢ તરફ નાઠા પરંતુ સરકારી અમલદારાએ તે વેળાને કામમાં લઇ ઘણી ઉતાવળે ધેાલકાની હદમાં જઇ ખડખારાને પકડી પાડયા.
તે અમલદારા પણ પાછા ર્યાં અને લડવાની હિમ્મત દેખાડી. તે વખતે તે વાધરૂપી સ્ત્રીએ ખીજી આરતાને પુરૂષોના પહેરવેશ પહેરાવી તીર હાડવાને ઉભી કરી દીધી.
દાહો
સરખા સરજ્યા ઇશ્વરે, કાંહ પુરૂષ કાંડુ નાર, વાધ કે વાળુ કોઇ પણ, છે ઙાડી ખાનાર,