________________
[ ૧૨૪ ]
પાર થઇ ગયેા. હવે બાદશાહે ખર। પા તાણવા માંડયા પણ ખરછાનું પ્લ ટુટી ગયુ. જેથી ધવાયેલા શત્રુ ગભરાઇ નાસી ગયેા. એટલામાં ખીજો શત્રુ ચડી આવ્યા. તેણે બાદશાહની જાંગ ઉપર ધા કર્યાં, તે વખતે ખરા રક્ષક ખુદાએ રક્ષણ કર્યું અને તે પણ ગભરાઇ પાછો નાસી ગયા. ત્યારે ત્રીજાએ આવીને બાદશાહ ઉપર ભાલાના ઘા કર્યો, તેને ગુર્જરે ભાલા મારી ઘાયલ કરી નાખ્યા. આ વેળાએ બાદશાહી ટુકડી પાસે આવતી જણાઇ. બાદશાહે તેમને ખેલાવીને કહ્યું કે શરાઓ વહેલા પહેાંચી આ દુષ્ટોને અંત આણેા. આ હુકમ સાંભળતાંજ શા કપટી શત્રુઓ ઉપર ટુટી પડયા અને મુહમ્મદહુસેન મીરજાને એકજ વખતે સપાટામાં લીધો.
હવે જયનાં વાજાં વગડાવી ધીમે ધીમે અમદાવાદ તરસ જવા માંડ્યું અને મીરાકાકા તથા ગુજરાતી લશ્કરની ઢીલ થવાનુ કારણ પુછવા માંડ્યું, તે વખતે લાલકલાવતે અરજ કરી કે સેક્ખાન કાકા સંગ્રામમાં ખપી ગયા. આ અવસરે આવા ખરા મનના સેખતીના મરણથી અને ગુજરાતી લશ્કર તથા મીરાકાકાના ન આવ્યાથી દિલમાં દુઃખ થયું હતું. હવે આ વખતે અરજ થઈ કે મુહમ્મદહુસેન મીરજાને પકડવામાં આવ્યેા છે. તેજ વખતે તે કેદીને રૂબરૂમાં લઈ આવ્ય; તેના મુખપર ધા લાગેલા હતેા, તેને રાજા માનસીંગ દરબારીના હવાલામાં સાંપ્યા. તેજ વેળાએ મીરાકાકાના દૂધભાઇ શાહમદદને પાતાની બહેન સામા નાલાયક હાવાના લીધે રૂબરૂમાં લાવ્યા. બાદશાહે હાથમાંની અછી તેને મારી તેથી તેજ વેળાએ તે મૃત્યુ પામ્યા.
એજ વખતે ખબર મળી કે મુહમ્મદહુસેન મીરજા રાજા માનસીંગ દરખારી પાસે પાણી માગે છે. તે બીના ફરહતખાન ચેલાને માલુમ પડવાથી તેના માથા ઉપર બેઉ હાથ મારે છે. જેથી બાદશાહ વાકેફ થઈ ક્રહતખાન ઉપર ઇતરાજી થયેા અને પેાતાનું પીવાનું પાણી મગાવી તેને માકલાવ્યું: આ સંગ્રામકાળે ખુદાઇ કૃપાએ ઘણી અચંબીત રીતે કામ કર્યું, મીરજા કાકા અને ગુજરાતની ફૅાજ પણ આવી મળી નહીં, અને દિવસ ઘણું પસાર થઇ ગયા. જ્યાં ચેાભ્યા હતા ત્યાંથી ખાદશાહ રવાને થયા, અને મુહમ્મદહુસેન મીરાને રાયસીંગના સ્વાધીન કરી હુકમ કરવામાં આવ્યા કે એને હાથી ઉપર લાધીને શહેરમાં લઇ આવવા. આ વેળાએ ધણાખરા