________________
ભાષાન્તર કતાની. પ્રસ્તાવના.
મિરાતે અહમદીના કન્હેં અહમદાબાદમાં રહેતા, ખાદશાહી દીવાનના વડુવા હતા તે અલી મુહમ્મદના પુત્ર હતા ને કેટલાક દીવસ સુધી ખ`ભાતમાં બાદશાહી અધિકાર ભોગવતા હતા તે ધમે શીઆ હતા. પરંતુ રાજ્ય અને વસ્તી સુનીઓની હાવાથી શીઆમેતે શીઆ પંથ જમા વટમાં આવવા પામ્યા નહી. ને તેથી તેમને સુન્નીઓ સાથે ભાખ્યારા સિવાય છૂટા નહેાતા.
મિરાતનું હસ્ત લખાણ બાદશાહી દીવાનને ત્યાંથી શહેરમાં ફેલાએલું અને તેની જીજ નકલા માટા મેટા મુસલમાના તે વિદ્યામાં આગળ વધેલા નાગર વગેરે લેાકેામાં હયાતી ભાગવતું હતું પરતું એક પદેનશીન કન્યાની પેઠે એ પડદે કદી જોવામાં ન આવ્યાથી કાઇ શ્રીમતે તેને છૂપાવી પ્રસિદ્ધ કરી છે.
મિરાતને કાપી નવીસ કાઇ વિલાયતી પરદેશી હોવાથી તેમજ નકલ નવીસને અક્કલ ન હાય તે કહેવત પ્રમાણે જોડણી તથા જગ્યાનાં નામામાં ઘણી ભુલેા કરી છે તે જો કદી ગણાય તે પાંચસે સાતસેાથી ઓછી નહિ હાય.
કર્તા ઉઉંચી કેળવણીની ચેાગ્યતા ધરાવતા પ્રવીણુ મહા મુનશી હતા. તે તેની ભાષા અરખી મિશ્ર તે આ કાળમાં બરાબર સમજવા તે હાલની કેળવણી કામ કરી શકતી નથી એમ માનવાને કંઇ પણ સંદેહ નથી. ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો અર્થ ખરાખર શબ્દો ન હેાવાથી તેમજ Yારસી–ગુજરાતી કોષનેા આજ સુધી જન્મ નહી થયાને લીધે ભાષાંતર કરવાને ઘણી અડચણ પડે એ ખુલ્લું છે.
મુસલમાની દોરમાં નવા શબ્દો ઘડાએલા, તે તે પછી તે શબ્દગત થઇ ગયેલા તે ફારસી કાષામાંથી પણ મળી શકે તેમ નથી એ પણ એક મોટી અડચણુ ભાષાંતર વખતે નડેલી વળી ઇતિહાસ “ ઇનશામાં ” ચા
..