________________
૧૫
ઢાહેરા
સર્વ જ્ઞાને ગુણપતિ, વળી વિદ્યાના વીર; જગમાંહી જીવા ઘણા, જશવંતા જહાંગીર. રાજઢી તુજ અકબરી, ધમે આલમગીર; અળમાં બહાદુર તું ખરા, વળી આસિફ્ તદબીર. રૂપ સરૂપમાં શાભતી, તેજસ્વી તસવીર; તુજ આગળ પાણી ભરે, પારસને કશમીર. શત્રુ થરથર કાંપતા, તેણે ઢાળે નીર; રણુ-છતી પાછી કરે, પળમાં તુજ શમશીર. શિષ્ય સમાન લખાય છે, ટાડરમલને ખીર; શિશ નમાવે સનમુખે, ખાખર તે નાદીર. તાંબાને સારું કરે, નેણુ નજર તાસીર; કાંતા તે પારસમણી, કાંતા તે અકસીર. આવી ચઢે દરબારમાં, જો લાચાર કીર; લઇ નામેા નીકળે, મેાટા બની અમીર. સટ ટાળે મુળથી, દ્રઢ બંધાવે ધીર; તુજ સરખા કા ના મળે, સદ્ગુણે ગભીર. કરૂણુ ઢાંકે કાપને, તું સ્વભાવે સ્થિર; દયા થકી કૃપા કરે, માક્ કરે તકસીર રાજ્ય નગર અતિ આપતું, અરબસમુદ્ર તીર; ધન ધન ધન એનૃપતિ, ધન ધન અમીર વજીર. આકાશે જઇને અડયા, મહેલા તે મંદીર; છાંયા શિર ઉપર કરે, નિત્ય વલી તે પીર. એક નવ અગનેાતિરે, આ પુસ્તકની છાપ; ગુર્જર જનાને ઉપજ્યું, હેતે હ અમાપ. જગ જીવે ત્યાં લગ છત્રેા, મગરેાલી મહીપાલ; સુખી સંબંધીને વળી, સુખીઆ માળગેાપાળ કહે નિઝામી નિશદિત, સાંભળ જગકૃતાર; એક વર્ષના એક દિન, એવા વર્ષે હજાર.