________________
[ ૮૨ ] રવીવાર સફરમાસની ૨૭ મી તારીખે પહોર દિવસ ચઢે સન ૧ ૩૭ હિજરીમાં કાશમીરથી લાહોર રાજધાની ભણી આવતાં જંગશહુતીના મુકામે આ નાશવંત ભવમાંથી નિકળી અવિનાશ ભવમાં જઈ મુકામ કર્યો. એને લાહેરમાં આવેલા ઘુમટમાં દાટવામાં આવ્યો. તેણે એકવીશ વર્ષ ને એક માસ રાજ્ય કર્યું. તેની બાદશાહતમાં આઠ જણને આ દેશની સુબેદારીનું ભાન મળ્યું.
શાહજહાન બાદશાહ.
( જહાંગીર બાદશાહને કુંવર ) બ્રહસ્પતવારના શુભ દિવસે જમાદીઉસ્સા માસની ૧૨ મી તારીખે સન ૧૦૩૭ હિજરીમાં જાથક રાજધાનીના શહેર અકબરાબાદના કિલ્લામાં તપ્ત ઉપર બે અને સ. ૧૦૩૭ ૭૬ હિજરી સોમવારની રાતની ત્રણ ઘડી ગયા પછી રજબમાસની ૨૬ મી તારીખે સને ૧૦૭૬ હિજરીને દીવસે આ સંસારી ધુળકેટમાંથી સદાએ કાયમ ભવ તરફ વિદાય થયો અને આગ્રાના ઘુમટમાં દાટવામાં આવ્યો ( તાજમાં ) રાજ કરવાની મુદત બત્રીશ વર્ષ અને અરક કિલ્લાને એકાંત વાસ સાત વરસનો હતો. એને રાજ્યની વખતે બાર જણું આ સુબદારી ઉપર આવ્યા
મુહૈિયુદદીન ઔરંગઝેબ-આલમગીરી
( શાહજહાન બાદશાહનો કુંવર ) પહેલી વખતે તખ્તનશીની બલ અઈઝ ( અમીરેના બાગમાં ) શુક્રવાર છલકઅદ માટેની ૧ લી તારીખે સને ૧૦૬૮ હિજરીમાં અને બીજી વખત પધરામણી કે સ૧૦૧૮-૧૯ હિજરી જેમાં પ્રાર્થના, (બુત પે) સિક્કો તથા નામની પદવી મળી તે, તારીખ ૨૪ રમજાન રવીવારે ૧૦૬૮ માં દિલ્હી રાજધાનીના અરકના કિલ્લામાં થઈ હતી.
છકઅદભાસ, સેમવાર અને ર૭મી તારીખે સને ૧૧૧૮ માં અહમદ