________________
[ ૮૧ ]. પધાર્યા. જે પવિત્ર ઠામ હમણું હુમાયુના મકબરાના નામથી પ્રસિદ્ધ છે ત્યાં તેને દાટવામાં આવ્યો. તેણે હિંદુસ્તાનમાં પચીસ વર્ષ, બે માસ અને બે દિવસ રાજ કર્યું.
-
-
ગુજરાત અને અકબર બાદશાહ,
( હુમાયુ બાદશાહને કુંવર ) રબીઉસ્સા માસની બીજી તારીખ અને શુક્રવારના રોજ બેરના વખતે કલાતૂરભૂમીની ઇદ મજીદમાં અકબરશાહ બાદશાહ થયો. તે વખતે ગુજરાતમાં સન ૯૬૩ હિજરી. શકરખાનના પૌત્ર સુલતાન અહમદના તત ઉપર બેસવાને ત્રીજું વર્ષ હતું.
રજબ માસની ૧૪ તારીખે સન ૪૮૦ હિજરીના દિવસે બીજા મુઝફફરના કબજામાંથી નિકળી ગુર્જરદેશ આ કાળજીવાળા સત્તાધારીઓના હાથમાં આવ્યો અને નવ સુબા ગુજરાતમાં હિંદુસ્તાનની બાદશાહતનો એક ભાગ થઈ ગયો. આવ્યા. આ વેળા મુઝફફરને રાજ કરતાં તેરમું વર્ષ થયું હતું.
આ વર્ણનનું સંધણ આગળ આવે છે તેનાથી જાહેર થશે.
જ્યારે બુધવારની રાત અને જમાદીઉલ આખર માસની ૧૨ મી તારીખે સને ૧૦૧૪ હિજરીમાં તે શ્રીમંત કુચના ડંકા ઉપર ચોબ મારી બીજા ભવમાં પધાર્યા અને સિકંદરીના ઘુમટમાં દફન થયા. તેમનું રાજ્ય બાવન વર્ષ, બે મહીના અને નવ દિવસ ચંદ્ર ગણીતથી રહ્યું હતું. એમની બાદશાહતના વખતમાં નવ માણસ હજુરમાંથી સુબા થઈ ગુજરાતમાં આવ્યા.
નરૂદદીન મુહમ્મદ જહાંગીર બાદશાહ * * ( અકબર બાદશાહને કુંવર )
બ્રહસ્પતવાર તારીખ ૧૪ જમાદીઉસ્સા, સન ૧ ૧૪ હિજરીમાં જાથકની રાજધાની આગ્રામાં અરકના કિલ્લામાં તપ્ત ઉપર બેઠે અને