________________
[, ૮૦ ] પૂર્વ તરફના ઘણા ખરા દેશો તાબે કર્યા. તેના રાજ્ય અમલ વખતે ગુજરાતમાં સુલતાન મુઝફફર હલીમની સત્તાની છેલ્લી અવસ્થા હતી. તે પછી સુલતાન સિકંદર થયો અને તે પછી સુલતાન બહાદુરની સત્તા થઈ. સુલતાન બહાદુરના રાજના આશરે પાંચ વર્ષ થયાં હશે કે તારીખ ૬ ઠી, મ સ જમાદીઉલ અવલ સન ૪૩૭ માં આગ્રા રાજધાની સન ૯૩૭ હિજરી. મળે તે શ્રીમંતે આ સંસારનો ત્યાગ કર્યો અને તેના પવિત્ર શબને લઈ જઈ કાબુલ રાજધાનીમાં દફન કરવામાં આવ્યું. તેણે હિંદુસ્તાનમાં આશરે છ વર્ષ રાજ કર્યું. તે પછી નસીરૂદ્દીન મુહમ્મદ હુમાયુ બાદશાહ ( ઝહીરૂદીન મુહમ્મદ બાબર બાદશાહને દીકરો ) તારીખ ૮ માસ જમાદીઉલ અવેલના રોજ આગ્રા રાજધાનીમાં તખતે બેઠો. તેનું વર્ષ ખેરૂલમુલક ( રાજાઓમાં ઉત્તમ ) એ શબ્દથી નિકળે છે.
આ વખતે ગુજરાતમાં સુલતાન બહાદુર રાજ ભોગવતો હતે. સને ૨૪૧ હિજરીમાં જ્યારે સુલતાન બહાદુરે ચિતડને કિલ્લો સર કર્યો તે વખતે મિરજા સન ૯૪ . હિજરી. મુહમ્મદ જમાનના રતાને કારણથી પિતાના મનમાં જે અંટસ આવી ગઈ હતી તેથી સુલતાન બહાદુર ઉપર ચઢાઈ કરી તેને હરાવી ચાંપાનેરના કિલ્લાને જીતી અહમદાબાદમાં આવ્યો. જે વિષેનું હુંક લખાઈ ગયું છે અને તેનું પુરતું વર્ણન અકબરનામા તથા મિરાતે સિકંદરી ઈતિહાસમાં છે જ્યારે ભાઈ. ઓનું ગેરમળતાવડાપણું અને શત્રુઓની શત્રુતા વધી ગઈ ત્યારે કાળને અનુસરી પોતે ઇરાન તરફ ગયા અને ત્યાંથી પાછા ફરી બકરી ઈદ માસના અધવચમાં સન ૪૨ સન ૯૪૨ હિજરી. માં બીજી વખતે હુલ્લડરોના હાથમાંથી હિન્દુસ્તાનને કબજામાં લીધે. ગુજરાતમાં સુલતાન બહાદુરના મૃત્યુ પછી બીજા સુલતાન મહેમુદને મારી નાખ્યો હતો અને. શફરખાનના પૌત્ર સુલતાન અહમદને તખ્ત ઉપર બેસાડ્યો હતો. રબીઉલ અવલ માસની ૧૩ મી તારીખે સન ૯૬૩ હિજરી. દિલ્લી રાજધાની મુકામે સદા કાળના ભુવનમાં