________________
[ ૮૨ ]
( આ બનાવની પુરી હકીકત મિરાતેસિકદરીમાં લખાએલી છે. ) અને સુલતાન એહમદની કારકિર્દી વિષે ચિંતા કરવા લાગ્યા. કેમકે ગુજરાતમાં પરદેશના ધણા લાકા આવી ભેગા મળ્યા હતા, અને સુલતાન એહમદ એ લોકાની ઘણી ખુશામદ રાખતા હતા. તે એવા હેતુથી કે, રખેતે કંઈ તાશન થાય કે જેને કંઇપણુ બ દોબસ્ત થઇ શકે નહિ. એતેમાદખાન સદાએ એજ ચિંતામાં ધાળાયા કરતા હતા; કે કે સુલતાન એહમદ ઘણા ઓછા મનના તથા અદકું પાત્ર હતા. જ્યારે મધુપાન લઇ નિશામાં આવતા ત્યારે બેભાન સ્થિ તીમાં તલવાર તાણીને કેલના ઝાડઉપર મારા ને કહેતા કે એતેમાદખાનનુ માથુ કાપી નાખ્યું અને ઇમાદુલમુલ્કના શરીરને ભેદી નાખ્યુ તથા એ ભગ કરી નાખ્યા. એવી રીતે ઘણા માણસા તથા અમીરાનાં નામ જીભથી ઉચ્ચારતા.
હતા તેને લાગ્યું
'વહુલમુલ્ક એતેમાદખાનના મસલતમાં ગેડી કે સુલતાનથી કંઇ ખંડ ઉભું થાય તે પેહેલાં તેનુ કામ કાઢી નાખવુ. (તેનેા ઘાટ ઘડી નાખવા) અને તે વખતમાં સુલતાને એટલી સત્તા મેળવી હતી કે શિકાર કાજે એ ત્રણ ગાઉસુધી જતા હતા અન કાઇ વખતે અચાનક એતેમા ખાનને ઘેર આવતા હતા. તે ખીતા અને ત્રુજીને તેને પરાવતા. જોકે સુલતાનને ઠાર કરવા માટે એતેમા ખાનને વલ્ક ુલમુશ્ક ઘણા આગ્રહ કરતા પણ એતેનાદાન તેને ટાળીને વખત ગુમાવી દેતે. તે એટલેસુધી કે એક દિવસે વઝુલમુલ્યે છાનામાના સુલતાન્તને સંદેશા કહાળ્યા કે, જે સુલતાન મને પ્રધાનપણાના વાયદો આપે તે હું એતેમાદખાનને કાર કરૂં. સુલતાને પેાતાની મુર્ખાઇને લીધે કચ્યુલ કર્યું અને પ્રધાનપણું તથા વિકાલતની આશાની મદદ કરી. સુલતાને એ વિષે તેને ખબર આપી ત્યારે તેણે ઉત્તર દીધા કે, જ્યાંસુધી હું કાનથી ન સાંભળુ ત્યાંસુધી મારી ખાત્રી થાય નહીં. હવે તે વાત એટલેસુધી વધી ગઈ કે એતે માદખાનને વ ુલમુલ્ક એક રાત્રે પેાતાને ઘેર લઈ ગયેા. આ ધર ભદ્રપાસે હતું. ત્યાં લઈ જઈ એક એરડીમાં સંતાડ્યા અને સુલતાનને કહાવ્યું કે, એતે માદખાનના ગુપ્ત જાસુસેાની બીકને લીધે હું ઉઘાડે છેગે આવી શકતા નથી,
સુલત!નને મારી
નાખવાનું કાવત્રુ
૧ ઘણા ઘુમટે। ને રાજાએ જે ઉજ્જડ અવસ્થામાં જણાય છે તે આવા લુણહરામ
અમીરાના છે.