________________
[ ૨૧ ॥
ખાનું હતું, તે લઇ મેહેમુદાબાદની નજીક આવી જામ્યા. માંહેામાંહે સંદેશા તથા સલાહ કરાવનારા શુભેચ્છકોની મધ્યસ્ત થઇ રહ્યા પછી યુદ્ધનેાજ ઠરાવ થયા. તેમાં સૈઇમુબારક કપાઈ ગયા અને સૈદપરૂં લુટાઇ ગયું; પરંતુ ગુજ રાતી લેાકાના એવા ધારા હતા કે, એક બીજાથી શત્રુતા તથા અદાવત હાય છતાંપણુ એવી લડાઇને જો વખત આવી અને તે કાષ્ઠની આબરૂ ઇજ્જતને નુકશાન પાહોંચવા ન આપે. હાર પામેલે! સરદાર હાર પામી દશબાર ગાઉં જતા રહેતા અને એઉ લશ્કર શેહેરમાં આવતાં. ઘેાડા દિવસ પછી કેટલાક માણુસા વચ્ચે પડી સલાહ સપ કરાવી દેતા.
આ ધારા પ્રમાણે બન્યા છતાં પણ ક્રીથી તેજ કઢી તેજ પેણામાં ઉકળવા લાગી. ટુંકામાં સેઢમીરાં ( સૈમુબારકને પુત્ર ) પેાતાને ધરખટલા લઈ કપડવંજમાં ગયેા. સુલતાન એહમદને અમીરા અહમદાબાદ લાવ્યા અને સધળું ઠેકાણે પડયું. કેટલાક દિવસ પછી પ્રમાદુલમુક તથા એતેમાદખાનના એલાવ્યાથી સઈદમીરાં અહમદાબાદ આવ્યેા. આ વખતે પણ એતેમાદખાન તથા માદુલમુલ્ક વચ્ચે કુસ ́પતાં આ વવાયાં. તેનું કારણ એ છે કે, સુલતાન એહમદ પ્રીથી છાનેામાનેા ઇમાદુલમુલ્કથી મળી કાવત્રાં કરવા લાગ્યા. માદુલમુલ્કે પોતાના દીકરા જેનુ નામ ચંગીઝખાન હતું તેને ભરૂચથી ખેાલાવ્યેા, અને એતેમાદખાને તાતારી ગારીને જુનાગઢથી તેડાવ્યા. હવે એ શેહેરથી બહાર નિકળ્યા અનેચેામેરથી લશ્કર ભેગું થવા લાગ્યું. આ વેળાએ ઇમાદુલમુલ્કને સંદેશા કહાવ્યા કે શેહેરથી બહાર આવી જાગીર તરફ્ જતા રહે. ઇમાદુલમુલ્યે ટકી શકવાની સત્તા પેાતામાં દીઠી નહી ત્યારે અલગખાનસિધીની સાથે નિકળી ભરૂચ તરફ જતા રહ્યો અને અલગખાનને વડાદરૂ આપી એતેમાદખાં પેાતાના સરદારાને સુલતાનના રક્ષણાર્થે તેમી વગરખટકે રાજ્યસત્તા ભોગવવા લાગ્યા.
હાજીખાનને કડીનુ અડધું પ્રગણું જાગીરમાં આપી પોતાના નાકર રાખ્યા અને મુસાખાન વિગેરેને પોતાતાની જાગીરામાં જવાને હુકમ કર્યાં. આ સમયે એવી સુનામણી આવી કે ઇમાદુલમુલ્કને તેનો સાળો (ખતીઆરખાં) કે જે સુરતમંદરમાં હતા તેણે બળવા ઉડાવી મારી નાખ્યા. કેટલાક ભાસ વિત્યા પછી ચંગીઝખાન તથા માદુલમુલ્કે ઇમ્તીઆરખાનને પકડીને મારી નાખ્યા. એતેમાદખાન ભરૂચ ઉપર લશ્કર લઇ ગયેા, પરંતુ પાટણ તથા રાધનપુરના હુલ્લડને લીધે પાળેા કરી અહમદાખાદ આવ્યેા.