________________
[ ૭૩ ]
ઈસલામી કારોબાર, સુલતાનના શુભ અ’ત ( આકેખત મેહેમુદ એ સુલતાનને પદવી હતી ) ના વખતમાં ઘણે ઉંચે દરજ્જે પાહેચેલા હતા. કાઈ પણ હિંદુ, શેહેરમાં ધાડા ઉપર બેસીને નહાતા જઇ શકતા અને રાતુ ચિથરૂ હાથ ઉપર આંધ્યા શિવાય લુગડુ પેંહેરી નહાતા શકતા, તેમજ ધર્મ શત્રુતાના ધારાઓ જેવા કે હેાળી દીવાળી, મુર્તિ પુજાની કાષ્ઠની હિમ્મત નહેાતી કે ખુન્નીરિતે ક્રિયા કરી શકે. કહેછે કે સુલતાનના મરાયા પછી ગરાસી અને કોળીઓએ સુલતાનને મારનાર હીકર્મી ભુરહાનની પ્રતિમા પથ્થરની બનાવીને પુજામાં મુકી હતી અને કહેતા હતા કે અમારાપ્રભુ છે, જેણે અમને મરતાં બચાવ્યા છે.
આ
મિરાતે સિકંદરીવાળા સુલતાન નિરાંતઅતી મેહેમુદના વખતમાં જીવતા એક ભસાદારના કથનથી લખે છે કે સુલતાન ઘણાજ સાધુમિત્ર હતા, મનનું વલણુ સાધુની ખરદાશ રાખવા તરફ મરડાએલું હતું, જેમકે ધામા બંધાવ્યા, જગ્યાએ હરાવી આપી અને તેમની ઉપર નાકરા રાખેલા હતા કે ગરીબ કુકીર સાધુએના દુ:ખાથી માહેતગારી મેળવી જે જોઇએ તે વખતે વખતે પુરૂં પાડવું, અને ઘણે વખતે સ્વાષ્ટિ મિાંના જે સુલતાનને મન ભાવતાં હતાં, તેવિષે પુછતા કે શું સાધુસતાને પ્રમાણે મળતું હશે? તે વખતે હજુરના લેાકેા અરજ કરતા કે એ નિન લેાકેાના હાથમાં એવા મિષ્ટાંને કયાંથી આવે? ત્યારે આના કરતા કે એવા પ્રકારનાં ભેાજના ધણા ઉત્તમ તૈયાર કરાવી ફકીરાને પહેાંચાડવાં, અને શીઆળામાં સારા ડગલા સભ્યલેાકેા કે જેએ મસ્જીદો તથા પાઠશાળાઓમાં રહેતા તેઓને ખેાળીઆં ઇનામ આપતા. હવે કેટલાએક ભીખારીએ લઇને વેચી નાખતા તેથી હુકમ કર્યાં હતા કે એક ટાળીને પુરા પડે એટલાં ગાદડાં કરીને આપવાં રખેને સઘળા ભેગા મળીને વેચવાનું ન ધારે, અને ધણી કાઠી દરેક ગલીના નાકાઉપર અને બજારમાં આખી રાત ખળતી હતી કે જેથી કરી તેની આસપાસ નિસ્ર લેકે આવીને વિશ્રામ લે, અને એવા હુકમ હતા કે દર વર્ષે જે મેવા પ્રથમ નિકળે તે પેહેલાં સંતસાધુએને આપ્યા પછી સુલતાનના મેહેલમાં લાવવેા.
જ્યારે સુલતાનનું મન દુષ્ટ બુદ્ધિવાળા અમીરેાના કૃત્યાથી નિશ્ચિંત થયું ત્યારે તેથી સુખશાંતી તથા નિરાંત પામી સન ૯૫૩ માં મેહેમુદાબાદ જઈ ત્યાં જાથુક રહ્યો, અને
૯૫૩ હિજરી.