________________
[ ! ?
તેને હરાવી દીધે..
ચિઝેડ પડયુ.
ટુકામાં ઘેરાએલા ચિતાડના કિલ્લાવાળાને રીબાવવા લાગ્યા, અને ચિતડ છતાયું, અને વાયદાપ્રમાણે ચિતેડના કિલ્લેા કેટલાંક કારણેાને લીધે રૂમીખાનના તાબામાં મુકવામાં નહીં આવ્યે તેથી તેને પ્રાણથી લાગી ગઇ અને છાતીમાની અરજી શ્રી સ્વધામીને લખી અને સુલતાનને હેરાન કરવા લાગ્યા, એની પુરી હકીકત સિકંદરીમાં લખી છે. સુલતાન મેહેમુદ કેટલાક માણસ લઇ માંડુંગઢના ફિલ્લા તરફ આવ્યા, તે કિલ્લાને પણ શ્રીસ્વર્ગ ધામીએ ફતેહ કરી લીધેા, સુલતાન બહાદુરે મહામેહનતે પાડે ચાંપાનેરના ફિલ્લામાં પહેોંચ્યા તે જગ્યા ઈખત્યારખાન તથા ધાયલ થએલા રાજા નરિસ`ગદેવને સોંપી ખ'ભાતની વાટે સારઠ દેશમાં આવ્યા અને ત્યાંથી નિકળી દીવબંદરમાં જઇ ભરાયા અને શ્રી સ્વધામીએ ધેડાજ કાળમાં ચાંપાનેરને પશુ સર કરી લીધું અને તે શ્રીમંત, શેહેર અહમદાબાદમાં આવી પેાતાના ભાઇ મીરજા અસકરીને અહુમદાબાદમાં, કાસમબેગને ભરૂચ સેરકારપર, યાદગાર નાસિરામરજાને સરકાર પાટણ ઉપર, અને બાખાભેગ જાને ચાંપાનેરના કિલ્લામાં મુકી-શેરખાનપઠાણુ કે જેણે શેરશાહનુ પદ ધારણુ કર્યું હતું. તેની ખટપટને લીધે પોતે આચાની રાજધાની તરકૢ ગયા.
સુલતાનની પડતી
દાવત.
હુમાયુની જીત તથા ખાખસ્ત.
આ વેળાએ બહાદુરશાહનાં સરદ્વારા જેવા કે મલેક અમીન કે જેને રણથંબુર કિલ્લાની સત્તા અપાઇ હતી અને બુરહાનુલમુલ્ફ મનસાની ચિતાડના કિલ્લાના અધિકારી અને શમશીરૂલમુલ્ક અજમેરના કિલ્લાના આધકારી તે બન્ને એક બીજાની મસલતથી લગભગ વીસહજાર સ્વ રનું લશ્કર લઇ પાટણની હદમાં આવી પાાંચ્યા, અને સુલતાન બહાદુરને અરજ કરી કે જો આના હોય તે યાદગાર નાસીરમીરજાથી યુદ્ધ મચાવીએ. સુલતાને ઉત્તર દીધા કે લગભગ હું પણ આવી પાહોંચ્યા જાણજો. ત્યાંસુધી લડાઇ કરશે! હુમાયુના પાટણના નહીં. ત્યારપછી તે આવી પાહાંચી લશ્કરથી મળી ગયા. સરહદમાં સુલતાનના આવી પહોંચ્યાની
સુખે નાઠે.