________________
વાત સાંભળી, યાદગાર નાસીરમીરજા અખાડા કરી નાસીને અહમદાબાદ આવ્યો, આ ખબર સાંભળી સુલતાનની વિખરાએલી સિન્યા દરેક ઠેકાણેથી આવી સુલતાનની સેવામાં ભેગી મળી, સુલતાન અહમદાબાદ તરફ કુચ કરી.
મિરજાસકરી વિગેરેની સુલતાન સાથે મેહેમુદાબાદ મુકામે લડાઈ થઈ. હવે પારકા દેશમાં રહેવું કઠણ જાણી મિરજાઅસકરી તથા બીજા અમીરે શ્રી લીલાનું દરદુર થઈ ગયું. સ્વર્ગ મુકામીની સેવામાં પાછા પગે પહોંચી ગયા. મિરજાસકરી અને બીજા અમીરોનું ગુજરાતના દેશમાં ભવું નવ માસ અને કેટલાક દિવસ સુધી રહ્યું. - સુલતાન બહાદુર ચાંપાનેરમાં રહ્યો તે, ફિરંગીલેકેના તોફાન અને દીવના ટાપુમાં કિલો બાંધવાવિષે ઘણી અફસેસી કરતો હો અને તેઓને કાઢી મુકવાના પ્રયત્નવિષે વિચાર કરતો હતો. મકર ટાપુમાં ફીરંગીઓના કિલ્લા બાંધવાવિષે ઇતિહાસ(સિકંદરી)માં લખ્યું છે.
એવું કહે છે કે જયારે ફિરંગીઓથી કેટલીક વખત મિલાપ થયા તે વખતે તે ધર્માચાર હુલ્લડખોરોએ સુલતાનને મારી નાખે. અને સમુદ્રમાં નાખી દીધો તે દિવસથી દીવબંદરનો ટાપુ ફિરંગીઓના હાથમાં ગયો. આ બનાવ તારીખ માહે રમજાન સન ૯૪૩માં બન્યો. ઈખતીઆરખાં પ્રધાને આ બનાવનું વર્ષ સુલતાનુલબરે, શહીદુલબહરે કાઢયું છે, એટલે તારીખ ક કમાન એ પૃથ્વીપતી સમુદ્રમાં મરાય. એનું રાજ્ય અગ્યાર વર્ષ બાદશાહી કુટુંબમાં અને ઉમ્મર એકત્રીશ વર્ષની હતી.
બનાવનો દિવસ છે.
૯૪૩ હિજરી. આ દુઃખી બનાવ પછી ઉંચા વિચારના પ્રધાનો અને નામાંકીતા સરદારએ મુહમ્મદ શાહ ફારૂકી કે જે આસિર અને બુરહાનપુરને બાદશાહ હતો તેને લખ્યું કે આવીને તખ્તનશીન થાઓ. એ બાદશાહ સુલતાનને ભાણેજ હતું અને તે વખતે સુલતાનની આજ્ઞાથી ૭૦ હજાર
૧ પિર્તુગીઝ રાજ્યને મા ડાઘ લાગે કે જે કદી દેવાય નહીં. ગુજરાતને ઘણો ધક પહોંચાડે છે જે તેની દોલતના ખરેખરા હીરાનો નાશ કર્યો. વાહરે દગલબાજ |
૨ જે વધારે જીવ્યો હોત તો ઘણો લાભ થાત..