________________
[ 5 ] મ્મદશાહે ત્યાંનું વત્તત ઘણી ઉતાવળે ચાલનાર કાસદે સાથે સુલતાનની સેવામાં મોકલાવ્યું. અરજી પહોંચતાંજ સુલતાન બારહજાર શરાઓ સહીત જલદ કુચથી રવાને થયો, અને એવા અવસરે સપડા કસબા આગળ પહોંચ્યો કે બેઉ લશ્કર સામસામાં ઘોંધાટો કરી રહ્યાં હતાં. સુલતાનનાં પગલાં થવાની ખબર સાંભળી શત્રુઓ નાસી ગયા. કેટલાક દિવસે નિઝામશાહ આવી સુલ, નિઝામશાહને રાજ તાનને ભેટ અને તેનું રાજ તેને પાછું ઈનામ પ્રાપ્તી.' કરી દીધું. પછી પિતે માંડુગઢ આવ્ય, નિઝામશાહ કેટલીક મીજલ સુધી સુલતાનની સેવામાં હાજર રહ્યો, પછી તેને વિદાય કર્યો.
સુલતાનને ફરીથી ચિતની શંકા ઉતપન્ન થઈ, ભેગજોગે તે કાળમાં સુરતાન હુસેન મીરજા બાદશાહ (ખુરાસાનના બાદશાહને ભત્રીજે મુહમ્મદખાન મીરજા) કે જે હુમાયુબાદશાહને ઘણું પાસેનો સગો હતા તે, લાગ જોઈ સુલતાન બહાદુરની સેવામાં આવી પહોંચે એ કારણથી શ્રી સ્વર્ગધામનું મન ખાટું થઈ ગયું જેથી મીરજાને પિતાના રાજ્યમાંથી કાઢી મુકવા અથવા મોકલવા વિષેના પત્રો બેવાર ચાલુ થયા. હવે આ પત્રોના મુસદા મિરાતે સિકંદરી ઈતિહાસમાં નોંધ થએલા છે. શત્રુતાની અગ્નિ બે બાદશાહોમાં ભડકી ઉઠી,
ટુંકામાં સુલતાન બહાદુરે માંડગઢથી ચિતોડ જીતવાના નિશાને ઉડાડ્યા અને યુદ્ધનો મુખ્ય ઉપરી રૂમીખાનને બનાવ્યો અને તેની સાથે કરાર કર્યો કે જીતી લીધા પછી મજકુર કિલ્લો તેને સોંપવામાં આવશે. તેજ અરસામાં એવું સંભળાયું કે શ્રી સ્વધામી સુલતાન બહાદુરથી યુદ્ધ કરવાને વાલીઅર મુકામે આવ્યા છે. તે જ્યારે સુલતાન બહાદુર ચિતોડની ફતેહથી પરવાર્યો અને કિલ્લેબંધ થએલા ધર્મશત્રુઓને ઠેકાણે પાડી દીધા ત્યારે ત્યાં છે કે હવે શું થાય છે તે જોવું. જ્યારે એ સ્વર્ગધામીના મનસુબાથી સુલતાનને ખબર થઈ ત્યારે તાતારખાંને ત્રીશહજાર સ્વારથી ને કે ખ્યાનાનીબેનથી દિલ્લીના સુબઉપર જવું.
તેમાં એવો હેતુ હતો કે જે શ્રી સ્વર્ગધામી ગુજરાત ઉપર આવે તે તે દિલ્લીમાં જઈ કબજે કરી લે, તે લાચાર થઈ તે શ્રીમંત ઈશ્વર ઈશ્વર કહી પાછી ફરશે, ખુદાની ધારણા જુદી જ હતી. તાતારખાનની અક્કલ ન પિસ્યાથી આ પ્રમાણે ન બન્યું, અને તેના ભાઇએ, હિંદલ મીરજાએ