________________
[૧૯]
મોડને ફતેહ કરવાને સનમુખે મુહમ્મદાબાદ મેાકલાવી અને પોતે અહમદાબાદ આવ્યા અને ત્યાંથી જ કુચે એક દિવસમાં મુહમ્મદા બાદ આવ્યેા.
મુહમ્મદશાહ આસીરીતે હુકમ લખ્યું કે આસીરથી ચિતાડના કિલ્લા ફતેહ કરવા સારૂ તમારે ને થવું અને ખુદાવંŕખાનને હુકમ ગયા કે ચિતાડ તરફ કુચ કરી જાઓ. જ્યારે તે માંડુંગઢ પોહોંચ્યા ત્યારે રાણાના વકીલોએ આવી અરજ કરી કે, સુલતાન જે સેવાનીઆના કરે તે ખાવીને પ્રાંણ થકી ઉપકાર માનવાને અમે તત્પર છીએ, અને ચિતાડના હસ્ત કરવાના મનસુખ વાહરે શ્રાચિઝેડી, માંડીવાળા તેમની પ્રાના સ્વીકાર થઇ નહી' અને
.
ચિઝેડની ચઢાઈ.
રાણાની પેશકશો.
સુલતાની સન્યાએ ચિતાડના કિલ્લાને ઘેરી લીધે, અને કિલ્લેબંધ લોક ધણા હેરાન થવા લાગ્યા. છેવટે સાંકાના દીકરા વિક્રમાજીતની માતુશ્રી કે જેણે પેહેલા વખતમાં સુલતાનના પ્રાણનું રક્ષણ કર્યું હતુ તેના કાલાવાલા કર્યાં. સેાનાનેા કમરપટા, મુકુટજડીત્ર તાજ જે સુલતાન મેહેમુદ ખિલજીનેા હતેા અને જેની કિમતવિષે ઝવેરી લેાકેાને અટકળ થતી નહાતી અને સધળું સુલતાન મેહેમુદ્રના પરાજયને દિવસે રાણાના હાથમાં આવ્યું હતું તે સહીત પાંચ ફરાડ ટકયા એટલે પાંચ લાખ રૂપીઆ થાયછે. સે। ઘેાડા,અને દશ હાથી પેશ શીના લઇ ત્યાંથી સુલતાન કુચ કરી ગયા. અને ત્યાંથી મલેક બુરહાનુલમુક અને મુજાહિદુખાનને ભારે લશ્કરસહીત રણથંજીરને કિલ્લા સર કરવાને અને મલેક શમશીરૂલમુલ્કને બારહજાર સ્વારાથી અજમેર કિલ્લો લેવા મેાકલ્યા પછી પોતે ચાર દિવસમાં મેદેસર પહેાંચ્યા અને એક દિવસ મુકામ કરી લશ્કરને મ ડુગઢ ભણી રવાને કર્યું, અને બે દહાડા પછી પોતે ત્યાંથી જલઃ સ્વારી કરી એક અહેનીશમાં સાડ઼ કેાસ કાપી માંડુંગઢ આવ્યા.
રણથંબુર અને અજ
મેર ઉપર ચઢાઇ.
કેટલાક દિવસ પછી મુહમ્મદશાહ ફારૂકી અને આસીરવાળાને ગુજ રાતના નામીચા સરદારા સહીત નિઝામુલમુક દક્ષિણી ઉપર મેાકલ્યું. મુહમ્મદશાહની નિઝામુલમુશ્કેથી સપડા કસબા આગળ લડાઇ થઇ, મુહ