________________
[ ૧૮ ]
સુલતાને કહ્યું ખુદાની મરજી હુરો તા, રાયસીનથી પરવારીને ચિતા ડના કિલ્લાને ફતેહ કરવનું આરભીશ, ત્યાંથી રાયસીન આવ્યેા. કીલ્લે ભરાયલા રાણાના માણસે મર્દાથી નિરાશ થએલા હતા તેથી કિલ્લા ફતેહ થઈ ગયે!, એનું વર્ણન સિકંદરીમાં વિસ્તિ છે.
રાયસીનની ફતેહ.
રાયસીન જીતાયા પછી સધળી વસ્તી જે સલહદીના તામામાં હતી. જેમકે ભીલસા ચંદેરી વિગેરે તે મુલતાન આલમ લાદી કે જે સુલતાન સિકંદર લોદીનેા સગા હતેા, અને મરહુમ હુમાયુ બાદશાહના તખ્તનશીન થવાથી કાલપીમાંથી તેને કાઢી મુકયેા હતેા, તેથી બાર હજાર સ્વારાસહીત સુલતાનને આશરે આયેા હતેા. તેને મેળવવા મુહમ્મદશાહ આસીરવાળા ઉપર હુકમ કર્યા કે કાકરૂન કે જેને રાણાએ સુલતાન મુહમ્મદ પાસેથી પડાવી લીધું હતું તેને લઈ લેવું, અને સુલતાન બહાદુરે કુંડવાલા ભણી હાથીએના શિકારને વાસ્તે ધણા હાથીઓ પકડી કાનારના કિલ્લાને એક દિવસમાં લઈ તેને અલેખાનને હવાલે કર્યાં. ઇસલામાબાદ, હુશ ગામાઢ અને માલવાની કેટલીક વસ્તીએ કે જે તે હદોની સાથે સબંધ રાખતી
માળવા સર કર્યું.
હતી તેમને પેાતાના ઉપયાગમાં લઇ ત્યાંથી પામ કરી સારગપુર આવ્યા, અને ત્યાંથી કાકરન ભણી કે જેને અત્યારસુધી મુહમ્મદશાહ આસીરી લઇ શકયા નહાતા ત્યાં ગયા ત્યાં પાહોંચતાંજ કિલ્લા ફતેહ થઇ ગયા અને ત્યાંથી મલેક ઇમાદુલમુલ્કને મદેપુર સાંપ્યું, તેણે તે તેહ કર્યું અને સુલતાન પાકે કરી પેાતાની રાજધાની તરફ ચાલ્યેા.
જ્યારે મુહમદાબાદમાં આવ્યા ત્યારે કેટલેક દિવસે દીવબંદરથી ખબર આવી કે ફિગીલાકે વહાણા અને ઘણા યંત્રો લઈ તે જગ્યા લેવાને આવ્યા છે, સુલતાન દોડીને રાતેારાત ખ’ભાત આવ્યે!, સુલતાનના આવી પહોં ચવાની ખબર સાંભળી પીર ગીલેાકેાએ કમ
પેર્ટુગીઝો અને સુલ
તાન
રહેવાના બદલે કરાર (નાસવાને) ને પસંદ કર્યું. સુલતાન દીવદર ગયા અને ત્યાંથી એ તાપા કે જે ઘણી મેાટી હતી અને બીજી સેના પોતાની
૧ ધાતુગીઝ—ઘણી વખત ઢગાઇએ કરેલી તેથી નાકબુલ થઈ