________________
પૂર્ણ કર્યો. તે વખતના શિક્ષકે દીવાન બહાદુર અંબાલાલ સાકરલાલ, લાલશંકર ઉમીયાશંકર, પ્રોફેસર કે. ટી. બેસ્ટ સાહેબ, રેવડ મેકોડ સાહેબ, રેવરંડ વગ ટેલર સાહેબ, ઘણે પ્રેમ રાખી અભ્યાસ કરાવતા, કવિતમાં કવેશ્વર દલપતરામ ડાહ્યાભાઈ મોટી મહેરબાનીથી કવિતા રસ રસના સરસ રસિક કાવ્યથી પ્રિત “ પુરો પ્રેમ રાખી શીખવતા, પરિક્ષાઓમાં ફારસી તથા , લાટીન, અરબી, સંસ્કૃત વિગેરેને વારા ફરતી પસંદ કરવાને ગ્ય ગણી કામ લેતા.”
નવાબ મીર કમાલુદીન હુસેન ખાન બહાદુર થા ભાષાંતર કર્તા મામા ફઇના ભાઈઓ હેવાથી મલ્હારરાવ મહારાજના પદભ્રષ્ટ થયા પછી સર ટી. માધવરાવે તેનાતી સરંજામના સર સુબાના અવલ કામદારની જગ્યા આપી ને સર સુબાની ગેરહાજરીમાં ઈનચાર્જ સર સુબાનું પણ કામ કર્યું એ કારખાનું પાકું થયા પછી માન સાથે સરટીફિકેટ અને ગેસ્યુઈટી લઈને વડોદરા સરકારની નોકરી મુકી દીધી.
તે પછી રેલ્વે એજીનીરીંગમાં પરમેનંટ વે થા બ્રિજમાં સંતોષકારક નોકરી કરી અલગ થઈ ભકિત ભૂષણ અંગે ધર્યું. કુટુંબીઓએ ઠામઠામ
ટા બખેડો ઉભા કર્યાથી ગૂર્જરદેશમાં દેષ જોઈ દક્ષિણ હિંદરાબાદે આજે ઓગણીસ વર્ષથી વાસ કર્યો છે. નોકરી મુકી દઈ સઘળોકાળ દેશસેવા, ધર્મ સેવા, વિગેરેમાં ગતિત થાય છે એમના રચેલાં પુસ્તકો Words pro nounced alike but differing in spell and meaning, મસનવી બેનજીરનો ગુજરાતી કવિતામાં તરજુમે, ફસાને અજાયબો ગૂજરાતી તરજુમે, રાજનગરમાં રેલને રળ, વડોદરાવિલાપ, તથા વડેદરા વિલાપ, શરૂકે આઝમ, વિગેરે જગ પ્રસિદ્ધ છે.
હૈદ્રાબાદમાં રહ્યાથી ને બચ્ચાંઓ અરબી ફારસીને અભ્યાસ કરે છે તેથી હાલમાં ત્યાંની શાળા પદ્ધતિ સુધારવાના થ« પ્રારંભ્યા છે ને કેટલાંક પુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે જેમાંથી તકમિલ્લત તદરીબ હાલ કમેટીમાં પાસ થઈ પ્રસિદ્ધ કરવાને પ્રેસીડેટને ઠરાવ થયો છે.
' હાલમાં મિરાતે સિકંદરીનું ગુજરાતી ભાષાંતર તૈયાર કરેલું છે કે અહમદી તથા સિકંદરી ભળી પૂર્ણ ઇતિહાસ થઈ શકતો નથી તેથી હિંદુ અવરથા, અને સિકંદરી સાર સને ૧૦૦૦ હીજરી સુધીનો તથા અહમદીને