________________
પ્રકરણ ૧૩
ધૂમકેતુ ગૌરીશકર ગાવધનરામ જોશી [ઈ. ૧૮૯૨–૧૯૬૫]
જીવન
સૌરાષ્ટ્રના વીરપુર(જલારામ ભગતનુ)માં જન્મ, તા. ૧૨-૧૨-૧૮૯૨.. ધૂમકેતુના શૈશવકાળ દરમિયાન સુરાજી ઠાકારનું વીરપુર આ સમાજના એક અભેદ્ય કિલ્લારૂપ હતું. ધૂમકેતુ માટે વીરપુર સ ંસ્કારતી બની રહ્યું. સૌરાષ્ટ્રના ગ્રામવિસ્તારમાં ધૂમકેતુને ઉછેર થયા. બચપણુ અને કિશારાવસ્થા દરમિયાન સમાજના સામાન્ય અને પછાત ગણાતા સ્તરની અનેક વ્યક્તિએના સંપર્કમાં તે આવ્યા હતા. ધૂમકેતુની ટૂંકી વાર્તાઓમાં ગાંધીજીના પ્રભાવથી સ્વતંત્ર રીતે જે દીનજના અને સ્વમાની તેમ જ સંસ્કારસપન્ન ગ્રામજનેાનાં ચિત્રા આવે છે તેનાં ખીજ એમનો બાલ્યસૃષ્ટિમાં રહેલાં જણાશે. ‘જીવનપથ’માં ધૂમકેતુ લખે છે : પેલા લંગડા, ભૂતાવળની આખી સૃષ્ટિ રજૂ કરતા રાજપૂત, એની સામે વાતમાં તાલ પુરાવતી ખાંટની વિધવા બાઈ સેામલ, પેલી તાતી ડેાશી, બકાલી નરસૈ લુવાણા, સુમરા, પીંજારા, ખાંટ, કાળી, રાવળિયા, મીર, કારડિયા રજપૂત, ભરવાડ, મૅક્સિમ ગાકીએ પેાતાની જીવનસ ંસ્મરણાંજલિમાં જે પડેાશીઓમાં પેાતે વસ્યા હતા એમને સંભાર્યાં, એવા આ હંંમેશનુ... લાવીને હંમેશ ખાઈ જનારા, નીચલામાં નીચલા થરના મારા પાડાશીઓમાંથી, અનેક તા આજ દિવસ સુધી સાથે ચાલ્યા આવ્યા છે' (પૃ. ૯).
સામાન્ય પ્રજાજીવન વિશેનાં જીવંત નિરીક્ષણા ધૂમકેતુની વાર્તાઓમાં વાંચવા મળે છે. એ નિરીક્ષણ્ણાના મૂળ સ્રોત લેખકની કિશારાવસ્થામાંથી વહેતા જણાશે : અને પછી નીકળું આખું ગામ ફરવા... લેટ માગતાં માગતાં ઘરઘરના જે અનુભવ મળ્યા, રહેણીકરણી, રીતભાત, વેશસાવટ, બૈરાંનાં ણુકાં, . . . માર્મિક વિનાદ, શૃંગારગૌષ્ટિ, નિંદાગૌષ્ટિ, ગુપ્તગૌષ્ટિ — કયાંક રખારીમાં દેરવટું વાળ્યું હાય. એટલે ધણી ખાટલામાં નાનકડા છેાકરા સૂતા હેાય તે બૈરું મેટું, દૂધના માઘરણાની રમઝટ ખેાલાવતું હેાય, કયાંક મારપીટ ચાલતી હૈાય, કયાંક રોટલા ઘડાતા હૈાય...' ('જીવનપથ', પૃ. ૧૭૧).
-
ધૂમકેતુને બાલ્યાવસ્થાથી વાચનના શાખ હતા. 'નર્મગદ્ય'ના ઇતિહાસ