________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ ટીપ ૧ વાડ્મય વિમર્શ' (૧૯૬૩), પૃ. ૧૨૬. ૨ જુઓ “ગુજરાતી સાહિત્ય પરિષદ (૨૮મું સંમેલન) હેવાલ’માંનું પ્રમુખનું વ્યાખ્યાન. ૩ “અક્ષરા', પૃ. ૧૨૮. ૪ જુઓ વિશ્વનાથ ભટ્ટના વિવેચનસંગ્રહ “વિવેચનમુકુર’નું અર્પણ. ૫ “વિનાયકની આત્મકથા', પૃ. ૨૩૨. ૬ “ગંધાક્ષત', પૃ. ૨૦૭. ૭ જુઓ “મારી વિવેચનકારકિદી લેખ, માણેક અને અકીક' પૃ. ૧૬૧. ૮ Gujarat And Its Literature' (1985), પૃ. ૩૭૨. ૯ વિવેચનનું વિવેચન', પૃ. ૯૭. ૧૦ “અવલોકન', પૃ. ૪૧૦, ૧૧ જુઓ “શર્વિલક'માંનું લેખકનું નિવેદન “ખુલાસો'. ૧૨ ગ્રંથગરિમા', પૃ. ૨૦૭. ૧૩ એમના આ પ્રકારના લેખોમાં વિવેચનમુકુરમાને આ લેખ ક્રમમાં સૌથી પહેલા લખાયેલો છે. ૧૪ “સાહિત્યસમીક્ષા', પૃ. ૨૭. ૧૫ જુએ નિકષરેખા'નું નિવેદન. પોતાના આ મતના સમર્થનમાં એમણે D.H. Lawrancedi 'The touchstone is emotion, not reason...' એ મંતવ્ય તેમ જ “દવન્યાલકમાંથી પણ સમર્થને ટાંક્યાં છે. ૧૬ એમના વિવેચનસંગ્રહનાં શીષકે પણ એમની આ વિભાવનાના સંકેત રૂપે જ એમણે જ્યાં છે એ બહુ લાક્ષણિક છે. ૧૭ “પૂજા અને પરીક્ષાનું નિવેદન, પૃ. ૧૪. ૧૮ જુઓ “વિવેચનમુકુર'માં વિવેચનની અગત્ય લેખમાંની એમની વિચારણા. ૧૯ જુઓ 'વિવેચનને આદશ' લેખ વિષે “ડીક વિગતો', સાહિત્યસમીક્ષા), પૃ. ૩૨૭. ૨૦ જુએ “પૂજા અને પરીક્ષાનું અર્પણ. ૨૧ સમકાલીન સાહિત્યનું વિવેચન હાથ ન ધરીને વિશ્વનાથે વિવેચન અંગેનો પોતાનો “એકલક્ષી ચિરારાધનને આદશ” પાળે નથી એવી મેઘાણીની જાહેર ટકરનો એમણે સમકાલીન સાહિત્યના વિવેચનની મુશ્કેલીઓ બતાવી ઉત્તર તે વાળ્યો (જુએ “વિવેચનમુકુર’ને ‘સમકાલીન સાહિત્યનું વિવેચન” લેખ) પણ પછી સંકલ્પ સાથે એમણે એક project તરીકે સમકાલીન સજ છે અને એમની કૃતિઓની વિવેચના હાથ ધરી. છેલ્લાં વર્ષોમાં એમણે પન્નાલાલની કૃતિઓ વિશે પણ આવો એક project ઉપાડ્યાનું અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે નોંધ્યું છે. (જુઓ “પૂર્વાપર' પૃ. ૧૧૫). ૨૨ “અન્વીક્ષામાં બધૂપછાંવશૈલીનો સ્વાધ્યાયગ્રંથ” એ લેખ. ૨૩ સુરેશ જોષી, “કાવ્યચર્ચા' પૃ. ૧૦૧. ર૪ જુઓઃ “વિવેચનકૃતિ પણ આનંદ નિષ્પન્ન કરતી હોય તો એ વિવેચનને સર્જનાત્મક સાહિત્યની પ્રતિષ્ઠા આપવામાં દોષ જણાતો નથી...વાણીના ઉપાદાન વડે વ્યક્તિએ કરેલી આનંદનિષ્પાદક વિવેચનકૃતિને લલિત સાહિત્યનું ગૌરવ ઘટે એમ કહેવામાં બાધ નથી. વિવેચન પણ વ્યક્તિત્વના આવિષ્કારને ઉચિત માગ થઈ શકે છે? – વિવેચનની પ્રતિષ્ઠા”, “ઉપાયન', પૃ. ૩૫. ર૫ આ પૈકીના કેટલાક લેખે “પરિશીલન'માંથી અહીં પુનર્મુદ્રિત થયેલા છે પણ ચર્ચાની સગવડ ખાતર, લખાણમાં બધે જ “ઉપાયન'ના સંદર્ભો આપ્યા છે. ૨૬ “અનુભાવન’, ‘ઉપાયન', પૃ. ૫. ૨૭ “સાધારણીકરણ”, “ઉપાયન', પૃ. ૭૩. ૨૮ “કાવ્યચર્ચા', પૃ. ૯૫. ર૯ “સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો', પૃ. ૨૦. ૩૦ જુઓ જયંત કોઠારીની આ અંગેની ચર્ચા, વિવેચનનું વિવેચન,” પૃ ૧૬. ૩૧ જુઓ “અનુભાવનાશકિત” લેખ, “કાવ્યવિવેચન'. ૩૨ સ્વાધ્યાય', પુ. ૨, અંક ૩ (મે '૬૫). ૩૩ “સ્વાધ્યાય ૫, ૬, અંક ૩ (એપ્રિલ ૬૯). ૩૪ એની ચર્ચા માટે જુઓ નરોત્તમ પલાણને લેખ “શ્રી ડોલરરાય માંકડનાં શેાધકાર્યોની સમીક્ષા”, “શ્રી ડોલરરાય માંકડ : જીવન અને સજન” એ ગ્રંથમાં. ૩૫ “મંગળયાત્રા', પૃ. ૪૦.