________________
પ્ર. ૧૦]
રામનારાયણ પાટેક
[ ૪૧૭
તેમને એ ગ્રંથ હેમચંદ્રાચાર્યના છ દાનુશાસન અને દલપતપિંગળને સાંકળતી એક કડીરૂપ પણ બની રહ્યો.
-
રામનારાયણે પ્રાચીન-મધ્યકાલીન તબક્કામાં આપણે ત્યાં કાઈ સ ંસ્કૃત વૃત્ત નહીં ઉમેરાયાનું, આવૃત્તસંધિ અક્ષરમેળવૃત્તો — તાટક, ભુજંગપ્રયાત જેવાં વધુ વપરાયાનું, અપભ્રંશ અને તેના પગલે મધ્યકાલીન ગુજરાતી પદ્યરચનામાં પ્રાસ વ્યાપક થતા હેાવાનું, માત્રામેળ છ ંદાઢાળા સાથે ગેયતા-તાલબદ્દતાના ગાઢ સંબધ હેાવાનું નિરીક્ષણ કર્યું છે. તેમણે માત્રામેળ છંદોના ત્રિકલ, ચતુષ્કલ, પચકલ તથા સપ્તકલ સધિએમાં સોંગીતના અનુક્રમે માત્રક દાદરા, અષ્ટમાત્રક લાવણી, દશમાત્રક ઝપતાલ અને ચૌદમાત્રક દીપચંદી તાલનું અનુસંધાન હેાવાનુ માન્યું છે.૬૧ ‘કૃતિ અનાવૃત્તસધિ અક્ષરમેળ વૃત્તમાં છંદનુ અંગ છે અને માત્રામેળમાં તે આગંતુક અને છે, તા પ્રાસ માત્રામેળમાં છંદનુ અંગ છે, અને અનાવૃત્તસંધિ અક્ષરમેળમાં તે આગંતુક છે'૬૨ એવુ... વિધાન કરે છે, પરંતુ માત્રામેળ છ ંદોમાં વ્યક્તિને આગંતુક લેખવાના મતને હરિવલ્લભ ભાયાણીએ ઘણા નબળા' લેખી, છ ંદાના પઠન-ગાનની પરંપરાના - એમાંનાં પિરવત નાના અભ્યાસની આવશ્યકતા પર ભાર મૂકયો છે. રામનારાયણે ગુજરાતી દેશીઓને પિંગળબદ્ધ કરવામાં, એમનુ શાસ્ત્રીય ભૂમિકાએ અન્વેષણ કરવાને જે સમ પ્રયાસ કર્યાં છે તે ગુજરાતી પિંગળના ઇતિહાસમાં સીમાસૂચક સ્તંભરૂપ છે. તેમણે ‘દેશીનું ખરું મૂ સ્વરૂપ ગવાય એ છે’૬૪ એ દર્શાવી તેના માનદ ડ નિપજાવવાનાયે પ્રયાસ કર્યો. તેમણે ‘પ્રાચીન ગુજરાતી છંદે’માં ‘રાસ' ‘વિષ્ણુ’, વગેરે શબ્દોની; વલણુ, ઉથલા, દેશીના રાગા, પૂછાયા વગેરેનીચે કેટલીક ઉપયાગી ચર્ચા કરી અને તે સાથે પિંગળની પરિભાષા ઊભી કરવા બાબતની સભાનતાયે દા ખવી.
-
―
૧૯૫૧માં મહારાજા સયાજીરાવ ત્રીજા સુવર્ણી મહે।ત્સવ સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે આપેલાં પિંગળવિષયક ત્રણ વ્યાખ્યાન(પ્રચીન પિ ંગલ નવી દષ્ટિએ')માં અક્ષરમેળવૃત્તો, માત્રામેળવૃત્તો અથવા જાતિ અને પદ અથવા દેશી – આ ત્રણની ચર્ચા કરી છે. આ ચર્ચા તે પછીના તેમના મહત્ત્વના ગ્રંથ બૃહત્ પિ ંગલ’ના પૂસાર(સિનોપ્સિસ)રૂપ જણાય તા નવાઈ નહિ. તે સંસ્કૃત વૃત્તો અને જાતિ દેાની અલગ પરિભાષા હેાય તેને ઇષ્ટ લેખે છે, ૬૫ તે અક્ષરમેળ વૃત્તોમાં શ્લેાકા સિવાયની બધી યતિએ નહિ જેવા ઉચ્ચારના વિલંબન સ્વરૂપની ગણે છે.૬૬ તેએ સંસ્કૃત નૃત્તોમાં યતિ પૂવે ગુરુ હેાવાનુ` તારવે છે. ૬૭ વળી તેઓ તિખ`ડને કાવ્યનું જીવંત ઉપાંગ લેખી, તેને સ્વતંત્ર રીતે ગાઠવી
ગુ. સા. ૨૭