________________
૪૦૬]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ (૨) નર્મદાશંકર કવિ (૧૯૩૬), (૩) અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણે (૧૯૩૮), (૪) કાવ્યની શક્તિ (૧૯૩૯), (૫) સાહિત્યવિમર્શ (૧૯૩૯), (૬) આલોચના (૧૯૪૪), (૭) નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યને આદ્યપ્રણેતા (૧૯૪૫. “નર્મદાશંકર કવિ” આમાં સમાવિષ્ટ), (૮) રાસ અને ગરબા (૧૯૫૪, ગોવર્ધન પંચાલ સાથે), (૯) સાહિત્યલેક (૧૯૫૪), (૧૦) નભોવિહાર (૧૯૬૧), (૧૧) આકલન (૧૯૬૪), (૧૨) કાવ્યપરિશીલન (૧૯૬૫, અધ્યા. નગીનદાસ પારેખ સાથે), (૧૩) શરદસમીક્ષા (૧૯૮૦), (બ) પિંગળગતઃ (૧) પ્રાચીન ગુજરાતી છંદ – એક ચિતિહાસિક સમાલોચના (૧૯૪૮), (૨) ગુજરાતી પિંગળ નવી દષ્ટિએ (૧૯૫૨), (૩) બૃહદ્ પિંગળ (૧૯૫૫), (૪) મધ્યમ પિંગલ (૧૯૮૧, અપૂર્ણ, ચિમનલાલ ત્રિવેદી અને કાન્તિલાલ કાલાણી દ્વારા પૂરું કરાવીને પ્રસિદ્ધ; એમાં “પિંગળ, પ્રવેશને સમાવેશ કરી લેવામાં આવ્યું છે.). ૩. પ્રકીર્ણ
(૧) પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા (૧૯૨૨), (૨) નિત્યને આચાર (૧૯૪૫). અનૂદિત સાહિત્ય : (૧) કાવ્યપ્રકાશઃ ઉલાસ ૧થી ૬ (૧૯૨૪. અધ્યા. રસિકલાલ છો. પરીખ સાથે.), (૨) ધમ્મપદ (૧૯ર૪, અધ્યા. ધર્માનંદ કેસંબી સાથે.), (૩) ચુંબન અને બીજી વાતો (૧૯૨૮, અધ્યા. નગીનદાસ પારેખ સાથે. આ પુસ્તકની બીજી આવૃત્તિ “વામા” નામે પ્રગટ થઈ છે.). સંપાદિત સાહિત્ય: કવિતા ઃ (૧) ગોવિંદગમન (૧૯ર૩, અધ્યા. નરહરિ પરીખ સાથે), (૨) પૂર્વાલાપ (બીજી આવૃત્તિનું સંપાદન, ૧૯ર ૬), (૩) કાવ્યસમુચ્ચય ભાગઃ ૧ અને ૨ (૧૯૨૪), (૪) કાવ્યપરિચય ભાગ : ૧ અને ૨ (૧૯૨૮, અયા. નગીનદાસ પારેખ સાથે), વાર્તાઃ (૧) ગુર્જર વાર્તાવૈભવઃ ૩: સામાજિક કથાઓ (૧૯૫૬, હીરાબહેન પાઠક સાથે). શાલેય પાઠયપુસ્તક (ગદ્યપદ્યાત્મક) : સાહિત્ય સંપાન – ભાગઃ ૧, ૨ અને ૩ (૧૯૫૪, મનુભાઈ પ્ર. વૈદ્ય અને અન્ય સાથે). સ્વ, આનંદશંકર બાપુભાઈ ધ્રુવનું સાહિત્યઃ (૧) કાવ્યતત્ત્વવિચાર (૧૯૩૯), (૨) સાહિત્યવિચાર (૧૯૪૨), (૩) આપણે ધર્મ (ત્રીજી આવૃત્તિનું સંપાદન, ૧૯૪૨), (૪) દિગ્દર્શન (૧૯૪૨), પ. વિચારમાધુરી-૧ (૧૯૪૬) (આ પાંચેય ગ્રંથનું ઉમાશંકર જોશી સાથે સંપાદન કરેલું છે.). પ્રકીર્ણ : (૧) મુનશક્તિસંચય (૧૯૪૭, પ્ર. વી. એમ. ભૂષણ તથા છે. સીતારામ ચતુર્વેદી સાથે), (૨) કવિ શ્રી ન્હાનાલાલ સ્મારક ગ્રંથ (૧૯૫૩, રવિશંકર મ. જોષી અને અન્ય સાથે.)
[નોંધઃ આ ઉપરાંત પ્રેમાનંદનાં ત્રણ આખ્યાન' નામના ગુ. સા. પરિષદ