________________
પ્ર, હું ]
અન્ય ગદ્યલેખકા-૨
[ ૩૮૧
પત્રકાર પણ ખેાલી ઊઠેલા, મિ. દેસાઈ, આપે ા અમને ખૂબ પાછળ રાખી દીધા. આપ ગજબ કરે છે!! એમના અવસાન બાદ દેવદાસ ગાંધીએ એમને અંજિલ આપતાં કહેલું કે બાપુના આવડા મેાટા કામને મહાદેવભાઈ જ પહેાંચી શકે. અર્ધો ડઝન મંત્રીએથી પણુ આ કામને પહેાંચી વળવુ કઠણ છે. જેવી એમની બૌદ્ધિકતા તીક્ષ્ણ હતી તેવી જ એમની કુશળતા પણ તેજ હતી. તેએ સારા વાચક અને લેખક હતા. આ બધાં કારણે એમનું ડાયરી-લેખન ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ ની રહ્યું, અને એમાંના વસ્તુ માટે, સામગ્રી માટે તે એ વિરલ જ છે. પેાતે એમાં સામેાળ હેાવા છતાં અનાસક્ત, ગાંધીજીના મૃત્ ચરિત્ર માટેની વિપુલ સારગર્ભ અને સસત્ત્વ સામગ્રી ભેગી કરવા છતાં નિરીહ, પ્રવાહમધ્ય હેાવા છતાં તટસ્થ, સમગ્ર સ`વેદનાતંત્રથી વસ્તુને ગ્રહ્યા છતાં સ્વસ્થ એવા મહાદેવભાઈએ ડાયરી-લેખનનું જે મહત્ત્વનું કાર્ય કર્યું છે તેને સારુ આ વિશ્વના મનુષ્ય યુગાન્તરા સુધી એમના આશિંગણ રહેવાના શબ્દ સૌને સારુ, આમ તા, છલનામય જ રહેતા હેાય છે. પણ એ મહાદેવભાઈની છલના કરી શકો નથી. એક વાર ગેાખલે વિશે લખતાં ગાંધીજીએ આમ લખ્યું : (6 આ જમાનામાં રાજદ્વારી સંન્યાસી જ સંન્યાસને દીપાવી શકવાના છે, ખીન્ન ભગવું લજવનારા જ હશે.” આના વિશે મહાદેવભાઈએ ગાંધીજી સાથે લાંખી ચર્ચા કરી, અને કથનના ઉત્તરાર્ધમાં ‘પ્રાયઃ' શબ્દ ઉમેરાવ્યા. શબ્દાની વરણી અને વિનિયેાગમાં મહાદેવભાઈ ખૂબ જ ચાસ રહેતા. ગાંધીજીના ચિત્તમાં ધારણ થયેલા વિચાર એ કળી જઈને ગાંધીજી લખાવતા ત્યારે તેમને પડતા ખેાલ ઝીલી લેતા એટલું-જ નહિ, પણ ખેાલને પડતાં પહેલાં પામી લઈને પણ તે લખતા. ડાયરીએ વિશે લખતાં નરહરિભાઈ લખે છે :
મહાદેવભાઈની ડાયરીએ ગાંધીજીના જીવનચરિત્ર માટેને કાચે પણ અતિશય મહત્ત્વના મસાલા છે. પણ કાચા મસાલા ઉપરાંત માનવત્તતિને પ્રેરણા આપનારા અને મનુષ્યજીવનને ઘડનારા બહુ ઉપયોગી ચિરંજીવ સાહિત્ય તરીકે આ ડાયરીઓનું સ્વતંત્ર મહત્ત્વ પણ છે. ગાંધીજીની જીવનકળા ઉપરાંત, મહાદેવભાઈના સ્વભાવ, તેમની કન્યનિષ્ઠા, તેમનું લક્તિભાવથી તરખેાળ હૃદય, અનેક વિષયામાં એમને રસ એ બધુ આ ડાચરીઓમાં પ્રગટ થાય છે. ગુજરાતી ભાષામાં આ જાતનું સાહિત્ય હું ધારું છું. આ પહેલું જ છે. અંગ્રેજી ભાષામાં તથા યુરોપની ખીજી ભાષાઓમાં આવું ડાયરીસાહિત્ય ઘણું છે.”
જોકે ગુજરાતીમાં નરસિંહરાવની ‘રાજનીશી' એ ડાયરીના પ્રકાર છે ખરા. પરંતુ મહાદેવભાઈની ડાયરીઓમાંની સામગ્રીના વ્યાપ, એને વૈશ્વિક સંદર્ભ, પહેલી પહેલી વર્ષાના પ્રસન્નકર પ્રસેકના અનુભવ કરાવવાની એની ક્ષમતા, એની