________________
પ્ર. ૯ ]
અન્ય ગદ્યલેખકો-ર
[ ૩૭૫
‘પ્રાચીન સાહિત્ય’ (રવીન્દ્રનાથ ટાગેાર) (નરહરિ પરીખ સાથે ઃ ૧૯૨૨), (૩) ‘ત્રણ વાર્તાઓ' (શરદચંદ્ર : ૧૯૨૩), (૪) ‘સત્યાગ્રહની મર્યાદા' (જૉન મેલે૧૯૨૬), (૫) ‘વિરાજવહુ' (શરદચંદ્ર : ૧૯૨૪), (૬) ‘ચિત્રાંગદા’ (૧૯૧૫), ચિત્રાંગદા અને વિદાય અભિશાપ' (રવીન્દ્રનાથ ટાગાર : ન. પરીખ સાંથે, ખીજી આ. ૧૮૨૫) (૭) જવાહરલાલની આત્મકથા ‘મારી જીવનકથા' (૧૯૩૬).
રિત્રા : અંત્યજ સાધુ નદ’ (૧૯૨૫), (૨) વીર વલ્લભભાઇ’ (૧૯૨૮), (૩) ‘સંત ફ્રાંસિસ' (૧૯૩૪), (૪) ‘બે ખુદાઈ ખિદમતગાર' (૧૯૩૬),
ડાયરી: (૧) ‘મહાદેવભાઈની ડાયરી'-૧: ૧૦-૩-૩૨થી ૪-૯-૩ર (૧૯૪૮), (૨) ‘મહાદેવભાઈની ડાયરી'-૨ ઃ ૫–૮–૩૨થી ૧–૧–૩૩ (૧૯૪૯), (૩) ‘ મહાદેવભાઈની ડાયરી ’–૩ : ૨–૧–૩૩થી ૨૦-૮-૩૩ (૧૯૪૯), (૪) ‘મહાદેવભાઈની ડાયરી'-૪ : ૧૩–૧૧–૧૭થી ૧૭–૧–૧૯ (૧૯૫૦), (૫) ‘મહાદેવભાઈની ડાયરી'-૫ ઃ ૨૧-૧-૧૯થી ૧-૬-ર૧ (૧૯૫૧), (૬) ‘મહાદેવભાઈની ડાયરી’–૬ : ૧૮–૧–૨૪થી ૨૯-૧૨-૨૪ (૧૯૬૪), (૭) ‘મહાદેવભાઈની ડાયરી ’–૭: ૩૦-૧૨-૨૪થી ૩૦-૪-૨૫ (૧૯૬૫), (૮) ‘મહાદેવભાઈની ડાયરી'−૮ : ૧-૫-૨૫થી ૩૧-૧૨-૨૫ (૧૯૬૫), (૯) ‘મહાદેવભાઈની ડાયરી'-૯ : ૧–૧–૨૬થી ૨૦–૧૨–૨ ૬ (૧૯૬૮), (૧૦) ‘મહાદેવભાઈની ડાયરી'–૧૦ : ૨૧-૧૨-૨૬થી ૪-૬-૨૭ (૧૯૬૮), (૧૧) ‘મહાદેવભાઈની ડાયરી’–૧૧ : ૫-૬-૨૭થી ૨૦–૧૨–૨૭ (૧૯૬૯), (૧૨) ‘મહાદેવભાઈની ડાયરી'–૧૨ : ૨૧-૧૨-૨૭થી ૩૦-૮-૨૯ (૧૯૭૨), (૧૩) ‘મહાદેવભાઈની ડાયરી'–૧૩ : ૩૧-૮-૨૯થી ૨૫-૪-૩૦ અને ૨૪–૧–૩૦થી ૨૬-૧-૩૧ (૧૯૭૩), (૧૪) ‘મહાદેવભાઈની ડાયરી'-૧૪: ૨૭–૧–૩૧થી ૨૯–૮–૩૧ (૧૯૭૪), (૧૫) ‘મહાદેવભાઈની ડાયરી'-૧૫ (૧૯૭૬),-૧૬ (૧૯૭૯),-૧૭ (૧૯૮૦).
સ્વરાજ આંદાલન નિમિત્તેનાં પુસ્તકે : (૧) • એક ધર્મયુદ્ધ (અમદાવાદના મિલમાની લડતના ઇતિહાસ) (૧૯૨૩), (૨) ‘બારડાલી સત્યાગ્રહના ઇતિહાસ' (૧૯૨૯),
9.
પ્રવચના : (૧) ખીજી ભરૂચ જિલ્લા પરિષદમાં આપેલુ. ભાષણ (૧૯૨૩), (૨) વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકેા (બારમી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન (૧૯૬૬).
પ્રકી` : (૧) તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પા' (નરહિર પરીખ સાથે : ૧૯૩૭), (૨) ‘ખેતીની જમીન' (માર્તંડ પંડયા સાથે ઃ ૧૯૪૨).