________________
વર્ક
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦ ૧૦
:
ગુજરાતની ભૂમિરચના' (ડૉ. રતન ના. સુખેશવાળા), ખેતીનાં મૂળતત્ત્વા’ ભાગ ૧-૨-૩-૪ (માત ́ડ શિ. પડષા), · ખેડૂતોથી ' (ગુજ. વિદ્યાપીઠ), શિલ્પ રત્નાકર ' ( ન`દાશ કર સેામપુરા ), ‘ ઉચ્ચારશાસ્ત્રપ્રવેશિકા ’ ( અંબાલાલ જે. ૫'ચાલ) અને ‘ મણિપુરી નન' (ગાવĆન પંચાલ), એમાં મનેવિજ્ઞાન અને ઉચ્ચારશાસ્ત્ર જેવા ભાવાત્મક વિષયેાની તાત્ત્વિક સમજ, શિલ્પ અને નૃત્ય જેવી કલાઓનુ શાસ્ત્રીય પૃથક્કરણ, સૃષ્ટિ, કાળ, વનસ્પતિ, ભૂમિ તે ખેતીનું વિજ્ઞાન અને જીવસૃષ્ટિ, શરીરરચના રસાયણશાસ્ત્ર તથા ગ્રહેા-નક્ષત્રે-ખગાળ સંબંધી વિદ્યાર્થી-ઉપયોગી માહિતી આપવામાં આવેલ છે. ઉપર્યુČક્ત પુસ્તકે ઉપરાંત ગતિ, પદાશાસ્ત્ર અને રસાયણવિજ્ઞાન તથા સૃષ્ટિરચના વિશેનાં શાળાપયોગી પુસ્તકા પણ અમુક અધિકારી લેખકને હાથે લખાઈ પ્રગટ થયું છે.
સામાન્ય વિજ્ઞાન-વિચાર
'
વિજ્ઞાનની તાત્ત્વિક આલેાચના અને સામાન્ય સમજ આપતાં આ દાયકાનાં પુસ્તકામાં ‘સ્વાધ્યાય ' ( ડૅ।. હરિપ્રસાદ દેસાઈ), 'શેાધ અને સિદ્ધિ’ તથા ‘માનવ જીવનમાં વિજ્ઞાન' (ર્ડા. નરસિંહ મૂ. શાહ), ‘વિજ્ઞાનની વાટે', (રેવાશ’કર સામપુરા), ‘વિજ્ઞાનનાં વ્યાપક સ્વરૂપેા’, (પદ્મકાન્ત શાહ) ‘ચંદ્રમા’ અને ‘વિશ્વદર્શીન’ (હાટુભાઇ સુથાર), ‘ગગનને ગેાખે’ (નિરંજન વર્મા, જયમા પરમાર), ‘ ખેતીની જમીન ' (ગુજરાત વર્નાકયુલર સેાસાયટી), · ખનિજ તેલ સંબધે ' (બર્મા-શેલ ક`પની પ્રકાશન વિભાગ, મુંબઈ ), કામ્પોઝીટર’ (જયંતકુમાર યાજ્ઞિક), ‘જગતમાં જાણવા જેવું' (છેટાલાલ કામદાર), ‘ આધુનિક આકાશવાણી ' ( રાજેન્દ્ર ઝવેરી), નૂતન કામવિજ્ઞાન ’ (ભદ્રકુમાર યાજ્ઞિક), ‘આધુનિક વ્યાપારી મિત્ર ' (પૂર્ણાનંદ ભટ્ટ), ‘માતૃપદ’ (હરરાય દેસાઈ), યાગપ્રવેશિકા ' ( શ્રીવિષ્ણુપ્રસાદજી ) ઇત્યાદિ ખાસ ધ્યાનપાત્ર છે. એ સૌમાં ‘સ્વાધ્યાય ' અને ‘વિશ્વદર્શન શ્રેષ્ઠ છે. હુન્નર-ઉદ્યોગ અને હસ્તકળા
6
"
>
દ
‘નફાકારક હુન્નર। ભાગ-૩ (મૂળજી કાનજી ચાવડા), કાગળ (જય તકુમાર યાજ્ઞિક), કાપડની કહાણી ' (કા. મ. ગાંધી), એક દિવસમાં દરજણ ' (‘શશન મહેર'), ‘ ભાતભાતનું' ભરતકામ-ગૂ'થણકામ ' (લીલાવતી ચુ. પટેલ), ‘પાકશાસ્ત્ર' (ગજરાબહેન દેસાઈ ), ‘ વીસમાં સદીનું પાકશાસ્ત્ર ' (શ્રી. સુમતિ ના. પટેલ), સુરતી રસથાળ ' (સગુણાબહેન મહેતા), ‘ રસાઈનુ રસાયણ્ ' (વંદનાગારી દેસાઈ) વગેરે પુસ્તકૈા વ્યવહાર– જીવનમાં ઉપયાગી નીવડે તેવાં છે.
'
.
3