________________
ઊંચા દાયકાના વાડ્મય પર દ્રષ્ટિપાત
કાશા તૈયાર કરવામાં સંગીન સહાય આપી છે. - પદાર્થોવિજ્ઞાન અને રસાયણના પારિભાકિ શબ્દકોશ ' મુંબઇ વિદ્યાપીઠને આશ્રયે તેમણે તૈયાર કરેલ એક નાના કાશ છે. એ જ પ્રમાણે નવજીવન કાર્યાલયે વિદ્યાપીઠ પરિભાષા સમિતિ ’એ તૈયાર કરેલ ‘ વિજ્ઞાનની પરિભાષા ’માં પદાર્થવિજ્ઞાનના ૧૦૨૪ અને રસાયણવિજ્ઞાનના ૬૧૫ પારિભાષિક શબ્દો પ્રસિદ્ધ કર્યાં છે.
આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ તરફથી ‘હિંદી-ગુજરાતી કાશ' તથા વિદ્યાથી ઓને ઉપયોગી થઈ પડે તેવા ગુજરાતી, અંગ્રેજી, હિંદી શબ્દકોશ, અને રૂઢિપ્રયાગા તથા કહેવતનાં પુસ્તકા · કેટલાક લેખા પાસેથી આ દાયકે મળ્યાં છે, જે એક ંદરે તેના સંયેાજનના હેતુને સફળ બનાવે છે.
દેશની તમામ ભાષામેમાં વિવિધ વિષયેાની પરિભાષાનું એકસરખુ ધેારણુ જળવાય અને પ્રાંતપ્રાંતમાં વિચારવ્યવહારની સરલતા થાય સારુ એક બૃહત્કાશ તૈયાર કરવાની યેાજના લાહેાર ઇંટરનેશનલ એકેડેમી આફ ઇન્ડિયન કલ્ચરે દેશના અગ્રણી વૈજ્ઞાનિકાની મદદથી આ દાયકાની શરૂઆતમાં જ તૈયાર કરેલી; પર ંતુ તેનું હજી સુધી કંઈ પરિણામ આવ્યું જણાતું નથી. કદાચ વચગાળામાં અકસ્માત ઉદ્ભવેલી પ્રતિકૂળ રાજકીય પરિસ્થિતિ તેનું કારણ હશે. દિલ્હીમાં એવી જ પ્રવૃત્તિની શરૂઆત છેલ્લાં કેટલાંક વર્ષોથી થઈ છે. એ પ્રવૃત્તિ તા મ્હારે ત્યારે ખરી, પણ તેની સાથે સાથે દરેક ભાષામાં જ્ઞાનની પ્રત્યેક શાખાના યથાર્થ અધ્યયન-અધ્યાપન સારુ સ ́પૂર્ણ પારિભાષિક કાશ યેાજવાની આવશ્યક્તા ઊભી જ છે.
વિજ્ઞાન શાસ્ત્રીય ગ્રંથા
આ દાયકે વિજ્ઞાનની જુદીજુદી શાખાઓના વિશિષ્ટ જ્ઞાનનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકા પ્રગટ થયાં છે તે નીચે મુજબ :
*
*
માનસરેાગ વિજ્ઞાન ' (ડૉ. બાલકૃષ્ણે અ. પાઠક), · નૂતન માનસવિજ્ઞાન ' (ચંદ્રભાઇ કા. ભટ્ટ, જીવવિજ્ઞાન ' ( ડૅના, માધવજી મચ્છર ), વનસ્પતિ સૃષ્ટિ ખંડ ૧’ (ગાકળભાઇ ખી. ખાડાઈ), ‘રસાયણુ વિજ્ઞાન' (ધનજીભાઈ ફકીરભાઈ), ‘શરીરરચનાનું રહસ્ય' (ધનવંત ઓઝા), ‘માનવ જીવનના ઉષઃકાળ ' (અશાક હર્ષ), ‘ભારતીય પ્રત્યક્ષ પંચાંગ' (અવ્યા. હરિહર પ્રા. ભટ્ટ), - કાલાત્પત્તિ-જ્ઞાન-રહસ્ય' (ધીરજલાલ મ. પરીખ),
,
.
‘ શારીરવિજ્ઞાન' (સ્વામી પ્રકાશાનંદ), ‘· કાળની ગતિ ' (સ્વામી માધવતી), ‘ ખગેાળ પ્રવેશ ' (છેટુભાઈ સુથાર), ‘ભૂવિદ્યાનાં મૂળતત્ત્વા અને
"
*