________________
થયા તાર્યાંના થાપ પર દષ્ટિપાત
"
.
'
લલિત સાહિત્યમાં ‘ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય', ‘ ભારતી સાહિત્ય સંધ' તે ‘આર. આર. શેઠ અને લલિતેતર સાહિત્યમાં ‘નવજીવન' અને ‘સસ્તું સાહિત્ય વર્ષાંક ' માખરે આવે. અલબત્ત, કીમત, કાગળ અને પુસ્તક્રની આંધણીની ખાખતમાં ભારતી સાહિત્ય સધ' અને · આર. આર. શેઠ' વિશે કૅરિયાદ કરી શકાય. એ માટે ‘ નવજીવન’, ‘ગુજરાત વિદ્યાસભા ' તે ‘ગુર્જર ગ્રંથરત્ન' પ્રાત્સાહનને પાત્ર ઠરે તેમ છે. કીમતની ખુાબતમાં સૌથી વિશેષ ધન્યવાદને પાત્ર ‘ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય ’જ ગણાશે. ધાર્મિ ક પુસ્તકા જેટલૈા સાહિત્યમાં અને શાસ્ત્રનાં પ્રકાશના માટે વેચાણુને અવકાશ કદાચ નહિ હોય; તે પણ · નવજીવન ', ભારતીય વિદ્યાભવન’, ‘ ગુજરાત વિદ્યાસભા ’, ‘ સયાજી સાહિત્યમાળા ' અને ફા’સ સાહિત્ય સભા' જેવી નફાની દૃષ્ટિને ન લક્ષનારી સંસ્થાઓએ આ સંસ્થાને કીમતની બાબતમાં અનુસરવું ટે. અંગ્રેજીમાં બે-અઢી રૂપિયામાં સેામરસેટ મોમની નવલકથા કે રિચાર્ડઝનાં વિવેચન-પુસ્તકા મળી શકે અને ગુજરાતી નવલકથા કે વિવેચનનું પુસ્તક વાંચવા માટે પાંચ રૂપિયા ખ`વા પડે એ બાબત શું પુસ્તક-ખરીદીની આડે નથી માવતી
<
પ્રકાશના સંબધે બીજી એક ગંભીર ફરિયાદ કરવાની છે તેમાંની અશુદ્ધ જોડણી માટે. સામાન્ય પ્રકાશન સંસ્થાએ તે જાણે તે તરફ દુર્લક્ષ સેવે તે સમજી શકાય, પણ ભારતી સાહિત્ય સંધ', ‘ગુજર ગ્રંથરત્ન”, “ આર. આર. શેઠ' કે એન. એમ. ત્રિપાઠી ' જેવી પહેલી હરાળની સંસ્થાએ પણ તેમનાં પ્રકાશનમાં જોડણીની સખ્યાબંધ ભૂલા તરફ આખમી'ચામાં કરે એ કેટલું દુ:ખદ છે! અરે, ભાષા-જોડણીની શુદ્ધિ માટે ઠીક સાવચેતી બતાવનારી ‘ નવજીવન ’ અને ‘ ગુજ. વિદ્યાસભા ’ જેવી સંસ્થાઓનાં પ્રકાશનામાં ય હવે તે જોડણીદોષો ડેાકાવા લાગ્યા છે.
આ બાબતમાં લેખકા કરતાં પ્રકાશન સંસ્થાએ વધુ જવાબદાર છે. સંસ્થાઓ જોડણીકાશ ખરીદીને ઇતિકર્તવ્ય માનવા કરતાં ભણેલા પ્રૂફ સુધારનારાઓ રાખીને પૂરું કન્યપાલન કરે તે ઇચ્છવાજોગ છે.
દાયકા દરમિયાન કેટલીય વિવિધ પ્રકારની લાકહિતાર્થ (?) ગ્રંથમાળાએ એ કે ચાર પુસ્તકા બહાર પાડી મરણશરણુ થઈ ગઈ છે. એની પાછળ રહેલી કેવળ નફાખાર દૃષ્ટિ અને પ્રવૃત્તિએ ભાષા અને સાહિત્યને શરમાવે તથા ગ્રાહકેાને છેતરે તેવાં પુસ્તકા માથે માર્યા છે. આના ખલે બે-ચાર સારી સમૃદ્ધ સંસ્થાઓ ભેગી મળી આા મૂલ્યે આમ જનતા માટે