________________
ગ્રંથકાર –ચરિતાવલિ - વિદેહ ગ્રંથકારી
હતા અને ત્યાં રહી મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. કુટુંબની ગરીમ સ્થિતિને કારણે તે કાલેજના અભ્યાસ કરી શક્યા નહિ અને મારખીની અંગ્રેજી શાળામાં શિક્ષક તરીકે જોડાયા. તંદુરસ્તી સારી નહિ રહેવાથી તે નાકરી તેમણે છે।ડી અને દસ વર્ષની નેાકરીને હિસાબે પેન્શન મેળવ્યું,
વાધજીભાઈની શુદ્ધ રહેણી-કરણીથી આકર્ષી ને મેારખીના મહુમ હાકાર સર વાઘજીએ તેમને હેમુભાના શિક્ષક તરીકે નીમ્યા. એ વર્ષ પછી નાટક મંડળીના કામને અંગે . તેમણે એ નાકરી છેાડી અને પેાતાની જગ્યાએ મેાટા ભાઈના પુત્ર મહાદેવભાઈની ગાઠવણુ કરાવી.
વાલજીભાઈ એ પેાતાના નાના ભાઈ મૂળજી આશારામ એઝા, હરિશંકર માધવજી ભટ્ટ, જટાશંકર શિવશંકર પંડયા, ગાવિંદજી પ્રાણજીવન ભટ્ટ, કલ્યાણજી મેચર રાવળ અને ધનેશ્વર વિશ્વનાથ રાવળની સાથે રહી ભાગીદારીમાં સંવત ૧૯૩૫ ના અરસામાં “ મેારખી આર્ય સુખેાધ નાટક મંડળી” સ્થાપી હતી. મેારખીમાં શેઠની વખારમાં નાટક ભજવવાનું શરુ કર્યું અને પ્રજા તરફથી પ્રેાત્સાહન મળતું ગયું. તે સમયે તરગાળા ભવાઈ રમતા અને રામલીલા થતી, પણ આ નાટકા બીભત્સતાથી દૂર રહીને પ્રજાને ઉપદેશ આપતા, તેથી લાશને તેમાં રસ પડવા લાગ્યા. વાધજીભાઈના બાળમિત્ર શેઠ વનેચંદ પેાપટભાઈ એ તેમને આર્થિક મદદ કરી અને પછી કંપની કાઠિયાવાડનાં મેટાં શહેરામાં જઈ ખેલેા ભજવવા લાગી. નાટક ઉપદેશાત્મક હેાવાને કારણે તેને સારા આવકાર મળ્યા. વાલજીભાઈ એ સીતાસ્વયંવર,' ‘ઓખાહરણ', ‘ કેસરી પરમાર' નાટકા રચી આપ્યાં અને તેમની દેખરેખ નીચે તે ભજવાયાં. ભાગીદારા ઉમંગી હતા. નાટકો રચાયા પછી પાત્રાની પસંદગી થતી અને તેને અનુરૂપ જ કામ સોંપાતું. આથી કંપનીએ થાડા સમયમાં સારી કીર્તિ સંપાદન કરી. નાટકના ધંધા મેારખી આર્ય સુખાધ નાટક મંડળીનાં નાટકાને કારણે ઉપદેશકના પવિત્ર ધંધા લેખાવા લાગ્યો. કંપનીના બધા ભાગીદારા શ્રીમન્ નૃસિંહાચાર્યજીના શિષ્યા હતા અને સારા આચારવિચારવાળા હતા તેની છાપ પણ પ્રજા ઉપર પડતી.
વાઘજીભાઈ એ નાનપણમાં વાકૃત ઇશ્વરમહિમા' નામનું એક, પુસ્તક કવિતામાં લખ્યું હતું., તે ઉપરાંત તેમણે નીચે જણાવેલાં નાટકા નાટક મંડળી માટે લખી આપ્યાં હતાં. તે બધાં ભજવાર્યાં હતાં તથા તેમાંનાં કેટલાંક પૂરેપૂરાં પ્રસિદ્ધ થયાં હતાં.
(૧) સીતાસ્વયંવર (સં. ૧૯૨૪), (૨) દ્રૌપદારવયંવર્ગ, (૩) રાવણુવધ, (૪) એખાહરણ (સં.-૧૯૭૬), (૫) ચિત્રસેન ગંધર્વ, (૬) પૃથુરાજ