________________
ગ્રંથકાર–ચરિતાવલિ - વિદેહ ગ્રંથકારી
蛇
તેમણે ગદ્યમાં અનેક પુસ્તકા લખેલાં અને પદ્યમાં તેમની વિશિષ્ટતાભરી શૈલી આજે કાન્ત શૈલીને નામે ઓળખાવા લાગી છે. ‘પૂર્વાલાપ’માં તેમનાં બધાં સારાં કાવ્યેા સંગ્રહાયાં છે. ભાવનગરનરેશ સંગીતના પ્રેમી હતા અને નવી નવી તનેં જોડતા, તે માટેની કવિતાઓ તે મણિશંકરભાઈ પાસે રચાવતા; પણ એ રીતે લખાયલી કવિતા કૃત્રિમ હાઈ સાધારણ અનતી. યુરે।પીય મહાયુદ્ધ પ્રસંગે ભાવનગર રાજ્ય તરફથી · બ્રિટિશ અને હિંદી વિક્રમ ' નામનું સાપ્તાહિક પત્ર પ્રચારાર્થે પ્રસિદ્ધ કરવામાં આવતું તેના તંત્રી મણિશંકરભાઈને બનાવવામાં આવ્યા હતા.
સને ૧૯૨૩ માં તેમની ભાવનગર રાજ્યની ૨૫ વર્ષની નેાકરી પૂરી થતી હતી અને પછી પેન્શન પર નિવૃત્ત થવાના તેમના ઇરાદા હતા, પરન્તુ જુન માસમાં તે કાશ્મીરને પ્રવાસે ગયા અને રાવળપીંડી સ્ટેશનની નજીક તા. ૧૬-૬-૧૯૨૩ ને રાજ તેમના દેહ પડી ગયા.
6
તેમનું પ્રથમ પુસ્તક ગુલખાસનું ફૂલ' સને ૧૮૮૩ માં બહાર પડેલું. ત્યારપછીનાં તેમનાં બધાં પુસ્તકાની યાદી નીચે મુજબ છેઃ (૧) શિક્ષણના ઇતિહાસ (૧૮૯૫), (૨) ઇજીપ્ત, (૩) પ્રેસીડન્ટ લીંકન (૧૮૯૭), (૪) એક દેવીના આત્મવૃત્તાંત (વિલ્હેલ્મ મીસ્ટરમાંથી−૧૮૯૭), (૫) લગ્નસ્નેહ (સ્વીડનખેાર્ગ : ૧૮૯૯), (૬) સ્વર્ગ અને નરક (સ્વીડનખેાર્ગ : ૧૯૦૦), (૭) · સિદ્ધાંતસાર ’નું અવલેાકન, (૮) કલાપીને કેકારવ ( સંપાદન : ૧૯૦૩ ), (૯) માલા અને મુદ્રિકા ( સંપાદન : ૧૯૦૩ ), (૧૦) હમીરજી ગેાહેલ (સંપાદન : ૧૯૦૩ ), (૧૧) સ્વર્ગીય સિદ્ધાંત ( સ્વીડનખેાર્ગ ), (૧૨) એ નાટઢ્ઢા, (૧૩) એરીસ્ટાટલનું નીતિશાસ્ત્ર, (૧૪) દુઃખી સંસાર, (૧૫) પ્લેટાકૃત પીડસ, (૧૬) પૂર્વાલાપ.
મધુવચરામ બળવચરામ હેારા
સ્વ. મવચરામના જન્મ વડનગરા નાગર જ્ઞાતિમાં સં. ૧૯૦૪ના શ્રાવણ વદ ૦)) તે દિને થયેા હતેા. તેમના પિતાનું નામ બળવચરામ નંદવચરામ દ્વારા અને તેમનાં માતાનું નામ પદ્માગૌરી હતું. ભવચરામનું લગ્ન તેમની સાત વર્ષની વયે કરુણાર્ઝારી સાથે થયું હતું.
મધુવઞરામના પિતા તેમના વતન સુરતમાં વકીલાત કરતા, તેમને સાહિત્યને એટલા શાખ હતા કે તેમણે અનેક પુસ્તકા હાથે લખીને ઘરમાં સંગ્રહ કર્યો હતા.
મધુવચરામે પ્રાથમિક શિક્ષણુ ગાપીપુરામાં ભાઇમહેતાની શાળામાં