________________
૧૨૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯
કલાપી, પ્રે।. સી. વી. રામન, શાહુ સાદાગર જમાલ, શ્રી રાજગેાપાલાચાય, શ્રીમતી કસ્તુરબા. (૯) શ્રી જ્ઞાનદેવ, શ્રી સિદ્ધસેન દિવાકર, ઉષા॰ યશાવિજયજી, વાર બાલાજી, નાના ફડનવીસ, શ્રી દ્વિરેન્દ્રલાલ રાય, રાન્ન રામમેાહનરાય, શ્રી અમૃતલાલ શંકર, પં. વિષ્ણુ દિગંબર, શ્રી રામાનંદ ચેટરજી, ભગવાનલાલ ઇંદ્રજી, શ્રી પ્રફુલ્લચંદ્ર રૉય, મૌ. અબુલકલામ આઝાદ, (૧૦) શ્રી એકનાથ, હજરત મુહમ્મદ પયગમ્બર, અશે। જરથ્રુસ્ર, અહલ્યાખાઈ, શ્રી અવનીંદ્રનાથ, શ્રી રમેશચંદ્ર દત્ત, શ્રી ગૌરીશંકર ઓઝા, શ્રી કૃષ્ણમૂર્તિ, સંતકવિ પઢિયાર, ચિત્રકાર રવિવાઁ, ડૉ. અન્સારી, હિંદના અદ્ભુત યાગીઓ.
આધ-વિનાદની સ્થા
‘અરુણ પુરતકમાળા’–‘હદય મને સાંભરે છે’ (ગીજુભાઇ) માળવયનાં સંભારણાં, ‘નાનાં છોકરાં’, ‘આપણાં ભાંડુમા’ સર્વ કામેા અને વર્યાંનું ઐક્ય પોષતી વાર્તાઓ, ‘કલગી’(સામાભાઈ ભાવસાર) ટૂંકી વાર્તાઓ, ‘સૌની વાતા' (૧–૨) જુદાજુદા લેખકાની ખાલવાર્તાઓના સંગ્રહ, ‘જંગલમાં મંગલ’ (૧–૨) (હરજીવન સામૈયા) પ્રાણીકથાઓ, ‘કેસુડાં’ (ગુલાબસિંહ બારોટ) બાલવાર્તાઓ, ‘તુલસીનાં પાન' (લાભુબહેન મહેતા) બાલવાર્તાઓ, ‘એનું નામ નરેન્દ્રકુમાર’ (લાભુબહેન મહેતા) બાલકથા.
‘ગૂર્જર ખાલગ્રંથાવલિ’-‘ચાંદની' (માંઘીબેન), ‘શિકારકથાઓ’ (જીવરામ જોષી), ‘રમકડાં” (પ્રિયવદન બક્ષી), ‘કાળિયાર અને ખીજી પ્રાણિકથા’ (મનુભાઇ જોધાણી) નવ જંગલી પ્રાણીઓની રામાંચક સાહસકથા, ‘શરદબાબુની બાળવાતા’ (રમણલાલ સાની).
‘બાલ વિનાદમાલા’–‘અલકા’‘મેનાવતી' (મેઉ પરીકથાઓ), ખેલવાળા’, ‘કાળમંત્રી’ (પ્રાણીકથાઓ), ‘ધરતીમાતા’, ‘ગારિયા’ (પ્રાણીકથા), ‘બાપનાં વેણ’, ‘દુલારી’(સુમતિ ના. પટેલ), ‘સોનાનાં પગલાં’, ‘વહેંતિયા’, ‘લંકાની લાડી’, ‘કનૈયા’, ‘રાજહંસ’, ‘નિયા’ (આમાંની એક સિવાયની બધી પુતિકાઓના લેખક શ્રી નાગરદાસ પટેલ છે).
‘અશોક બાલ પુસ્તકમાળા’-‘ચિત્તાના શિકાર’ (જીવરામ જોષી) સાહસકથા, ‘મનિયા’(ભાનુશંકર પંડયા) પ્રાણિકથા, ‘ફૂલગજરી’ (ઉમિયાશંકર પડવા) મનુષ્ય, પશુ, પક્ષી વિશે ખાલપાડા, ‘નાની મોટી વાતા’ (રમણલાલ ના. શાહ), ‘અમારી વાર્તાઓ ખંડ ૧ થી ૬’ (નાગરદાસ પટેલ તથા સુમતિ ના. પટેલ), ‘હાસ્યતરંગ ખંડ ૧-૨-૩' (નાગરદાસ પટેલ) રમૂજી ટુચકા, ‘ગલુડિયાં' (કેશવલાલ લ. શાહ), ‘નીરુની નોંધપોથી’ (રમણ