________________
પાંચ વર્ષનું સાહિત્ય-બાલવામય
પર લાલ શાહ) સામાજિક શબ્દચિત્રો, ચિત્રરેખા' (નાગરદાસ પટેલ), “સાગરની રાણી' (સોમાભાઈ પટેલ), કુદરતના જ્ઞાનની કથાઓ, “ત્રણ ઠગ” (શિવપ્રસાદ ત્રિવેદી), “લાલાનો ભેળ” (નાગરદાસ પટેલ).
ગાંડીવ બાલદ્યાનમાળા'ના બોધવિનોદના કથાવાડભયમાંથી સૌથી વધારે મહત્ત્વનો ભાગ બકોર પટેલ ના ૨૦ ભાગો રોકે છે. પ્રાણીપાત્રોના
ઠા નીચે વાસ્તવ જીવનના પ્રસંગો તથા હકીકતોને તેમાં રમૂજી રીતે ઉતારવામાં આવે છે. વહેવાર-કુશળતાપૂર્વક જીવનના કેટલાક કોયડાઓનો ઉકેલ . તે બાલવાચકો સમીપે રમૂજી રીતે કરે છે. કથા સચિત્ર છે અને બધા • ભાગ શ્રી. હરિપ્રસાદ વ્યાસે લખેલા છે. “ચુંની ચતુરાઈ” (જીવરામ જોષી) એ પ્રાણીપાત્રામાં લખાયેલી બાલવાર્તા છે.
“દક્ષિણામૂર્તિ બાલસાહિત્ય વાટિકા - બાલ જોડકણાં', “પરીની વીંટી', ગિરીશભાઈની વાર્તાઓ', બંગાળની લોકકથાઓ', “ટારઝન'.
બોલીઓ મત’ અને ‘ચોખવટથી વાત કરજો' (દિનેશ ઠાકર) એ. મૂર્ખાઓના પરાક્રમોની ગંમત આપે તેવી કથાઓ છે.
ત્રણ ઠગ' (ડો. શિવપ્રસાદ ત્રિવેદી) સોળ બાળવાર્તાઓનો સંગ્રહ. “અભયકુમારની વાર્તાઓ' (વિ. હ. અભયકુમાર): બાળકોને કહેવામાં આવતી કેટલીક પ્રચલિત વાતોને પોતાની શૈલીએ લખીને લેખકે આપી છે.
: “શેકસપિયરનાં કથાનક' (રમણલાલ શાહ) : એ સુપ્રસિદ્ધ નાટયલેખકનાં નાટયવસ્તુઓને વિદ્યાર્થીઓ સમજી શકે તેવી સરલ શૈલીમાં રજૂ કર્યા છે. આ ઉપરાંત તેમના બાલજીવન” કાર્યાલય તરફથી પ્રસિદ્ધ થયેલાં મુખ્યત્વે કથાનાં પુસ્તકો નીચે મુજબ છેઃ “રાજાજીને ખજાનો', “વનું સંગીત', “દૂધવાળી', “વાંદરાને ન્યાય', બિલ્લીરાણ”, “વાઘ ભગત', “અબુનવાજે, “વિકરાળ વન” (સ. કીર્તિદા દીવાનજી), “પિચાનાં પરાક્રમે', મૂર્ખમંડળ”, “ભોળીઆ રાજા', “અટકચાળા વાંદરા', “સહેલી વાતો', “રસમય કહાણુઓ', “ચાલાક ચર’, ‘હસતાં બાલ’, “વાઘણની બેડમાં', કિશોર વાર્તાવલિ', “પન્નાકુમારી' (મા. ભા. કણિક).
“ભાઈ બહેન', બાલચિત્રો”, “નાનપણની વાતો': એ ત્રણે ભરૂચની આપણી બાલગ્રંથમાળા'નાં પ્રકાશનો છે. "
“સુંદર બાલવાતો' મુંબઈની ન્યુ એરા સ્કૂલ તરફથી (સુંદર સાહિત્ય પ્રકાશન મંદિર) પ્રસિદ્ધ થઈ છે. ભૂગોળ-પ્રવાસ - “કુમારોની પ્રવાસકથા' (ધીરજલાલ શાહ) અને પગપાળા પ્રવાસ
hયા"