________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
“અરે ઈશ્વરી અંબીકા, કેડે ટાળે કઈ; સફલ જનમ તેનો હશે, માધવ દેખે દ્રષ્ટ. જે દેશ માધવ ગયો, તે દેશનો વાઓ વાએ; અડે લહેર મુજ અંગમાં, સફલ જનમારો થાય.” “રમઝમ કરતી રાજસી, ઝમઝમ વાગે ઝેર; ઘમઘમ વાગે ઘુઘરા, મદનતણી સમશેર. હસતી રમતી હેતથી, કરતી વિવિધ વિલાસ; ચાલી ચતુરા ચમકતી, પોપટ કેરી પાસ.”
ગંગોદક નીરમળ જશું, સદા પવિત્રજ સાર; તેહેવું કુળ હેય માહરું, તે પડ પાસા પોબાર. સીંહ મૂછ ભેરંગ મણી, કરપીધન સતિનાર; જીવ ગએ પર કર ચહડે, પડ પાસા પોબાર.”
તળા મુખર્તન, તેતેતો કહે મા; અર્ભક માગે અન્ન, નિજ માતા મન લેમા. નહિ સવ્ય અપસવ્ય, કહાં કાંઈ જાણું મા; કળી કહાવા કવ્ય, મન મિથ્યા આણું મા. કુળજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર મા; મૂરખમાં અણમોલ, રસ રટવા વિચરે મા. પ્રાક્રમ પરમ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીછું મા; પૂરણ પ્રગટ અખંડ, અજ્ઞથકે ઈછું મા.
ઓગણીસમા શિકામાં પ્રદેશ પ્રદેશની ગીતકવિતાની ભાષા, ટીકા-ભાષાને પાછલા શિકામાં થયેલા ગ્રન્થની પ્રતિભાષા એ જોવામાં આવે છે. આખ્યાનવાણુ વસાવડના કાળીદાસે, વેદાંત વિષયની પ્રીતમ તથા ધીરાએ, શુગારભક્તિની દયારામે ને વિરાગની સ્વામીનારાયણવાળાઓએ દેખાડી છે. એ શૈકાની ભાષા, એકવડી કાઠીની પણ જરા ઠંસાયલી ભરેલી કુમળી ઘઉવર્ણ કરતાં કંઈક વધારે ઉજળી ને થોડાંક નાજુક ઘરેણાથી સજેલી જેવી–ગાતી પરબ્રહ્મ શ્યામને, કન્યા નાગરી શોભે. જતાં કડડડ થંભ ફાટે કારમેરે, પ્રભુ પ્રગટીયા નરહરીરૂપ,
રાજાદેવનું જગાડ્યું જુદ્ધ દાનવેરે— પ્રભુ બ્રગુટી કોટીક બીહામણી રે, દીસે નયણામાં પાવકની
જવાળ, રાવ