________________
પ્રકીર્ણ લેખસંગ્રહ
તોમર ત્રીસળ ધર મુસળ, ગાજા રામ ધરી કરહળ: છપન કોડ જાદવ ગડગડઆ, દાનવ ઉપર તૂટી પડઆ.” “એવું જાણું મારા નાથજી, કરા દાસીની સંભાળ રે; હે વિહંગમ વેવીશાળીઆ, મૂને મૂકી નળ ભૂપાળ રે. હો વાવતી મારી માવડી, મારું ઢાંક ઉઘાડું ગાત્ર રે; હા ભીમક મારા તાતજી, શેધી મનાવ જામાત્ર રે. હો નઈશદ દેશના રાજીઆ, અણચિંતું દીઓ દરશન રે; ૨૫ ભૂપને જાઉં ભામણે હો, સલુણ સ્વામીન રે; “હુતું વઈકું ગોકળ ગામરે, હવે નેસડે ફરી થયું નામરે, જસોદા કેમ બહાર નીસરસેરે, વંઝા કહી લોક પાછાં ફરશે રે; અમે માણસમાંથી ટાળ્યાં રે, દીકરે થઈ કાળજ બાળ્યાંરે. અમે ભુલ્યાં આશા આણી રે, પારકી થાપણ નવ જાણીને વાયસ થઈ વાંછળ કીધું રે, ફરી કેએલે બચડું લીધું રે; વિપ્ર પ્રભુ પરમેશ્વર રે, માહારૂં ફરી વસાવે ઘર રે.” “કોમળ શીતળ નીર્મળ સુખકર દુખ હર હરીનું નામ પ્રેમાનંદ પવીત્ર થાવા, ગાઓ રાજીવલેચનરામ. એ મરણ પગલાં હેટ છે, ફરે સાંચાણે કાળ; હીંડતાં ફરતાં કારજ કરતાં, ભજે શ્રીગોપાળ.” “ગુરૂ હૈ બેઠે હોંસે કરી, કંઠે પાણ શકે યમ તરી;
યમ નાર નાનડી હવું પ્રસૂત, વળતી વાધે નૈ અદભૂત. શિષ્યને ભારે ભારે રહ્યા, અખા તેમ મુલગે ગયો.” “ જહાં સુધી છે ખંડીત ગ્યાન, અખંડાનંદનું નેહે વીગ્યાન તેહનું પાત્ર થાવા કાર, મહામુનીએ કહ્યું પંચીકરણ. ત્રીતી સાંખ્ય કપીલે કહ્યું એહ, ભણે શુણે તે થાય વિદેહ. જીવનમુક્તિ તે એનું નામ, જેણે જાણ્યું કૈવલ પદ ધામે.
પંડિત આગળ મૂઢ, હંસ આગળ જ્યમ બાદ પંડિત આગળ મૂઢ, કોકિલા આગળ જ્યમ કમ્મા; પંડિત આગળ મૂઢ, રાય આગળ જ્યમ રાંકાં; પંડિત આગળ મૂઢ, સિંધુ આગળ જ્યમ ટાંકાં; છે પંડિતમાં પ્રાક્રમ ઘણ, પંડિત સહુ શિરમોર છે; . શામળ કહે પંડિત આગળે, મૂઢ તે ચાકર ચોર છે."