________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
સત્તરમાં શૈકામાં ભાષા, ભક્તિ તથા ચરિત્રકથનમાં કેળવાઈ પણ તે પિતાનું સમગ્રઐન્દર્ય તેજ શૈકામાં દેખડાવી શકી નહિ. એ સિન્ડયને (વિષ્ણુદાસ, ભાલણ, વસતો, નાકર, આધારભટ ઇત્યાદિ સઉના રંગને) ઘણોખરે ભાસ પ્રેમાનંદે અરાડમાં શિકામાં યથેચ્છ કરાવ્યા. એ શૈકામાં સમયસુન્દર, ઉદયરત્ન ઈ. ગેરજીઓએ રક્શથી રાસ લખ્યા પણ તેમાં ૧૫–૧૬મા શૈકાની નિશાનીઓ થોડી ઘણી જોવામાં આવે છે. એ જૈન ભાષા, ઉત્સાહમાં આવેલા વાણિયા બ્રાહ્મણની ભાષાના તેજમાં અ-જાઈ ભાવસાર રત્નાએ ખેડામાં પિતાના મડળમાં થોડાંએક લલિતા ગીત ગાયાં. એ અરાડમાં શૈકામાં ભાષાએ નવા વિષયે કથવાનો સમર્થ આરમ્ભ કર્યો.—અખો - સામળ-વલ્લભ એઓએ પોતપોતાના વિષય ગાયા. પ્રેમાનંદ વર્તમાનભાષા ભૂતરક્શને અનુકૂળ કરી. અખાએ વર્તમાન રડ્ઝ હસી કાવ્યા. ને એક બ્રહ્મનો બંધ કર્યો. સામળ ભૂતને દષ્ટાને ઉદ્યમ સાહસ વર્ણ “જીવે તેને જોખ” કહ્યું અને વલ્લભે બહુચરાને ગાઈ મુગલાઈને ઉત્કર્ષકાળમાં ભાષા, એકવડી પણ ભરાવ પણ કહીં કુમળી ને . કહીં કઠણ એવી કાઠીની, ઘાંવરણી કૈક તેજસ્વી એવી, ઉજમાળી ને હોંસિલી, કે વિપ્રતનયા મગ્ન રસમાં, કથા કહેતી સોહંત,
“જાદવ સ્ત્રી તાળી દઈ હસે, ધંન ગામ જહાં આ નર વસે; કીધાં હશે તપ વ્રત અપાર, તે સ્ત્રી પામી આ ભરથાર. કે કહે ઇંદ્રને કે કેહે કામ, એને રૂપે હારે કેશવ રામ; બાઈ પતીવ્રતાનાં મેહોશે મંન, મર્મવચન બોલે ત્રીજન. કોઈ કહે હાઉ આવ્યા વીક્રાળ, દેખાડે રોતાં રેહેશે બાળ.” “આવ્યાં વર્ષાકાળના દીન, ગાજ વરસે છે પરજન્ય; વીજળી થાએ આભમાં પૂરી, બેલે કેકીલા શબ્દ મધુરી. મહા તાપસનાં મન ડોલે, દાદુર મેર ૫૫ઈઆ બેલે ભાળતળે રત્નાગર ગાજે, ઓખા અંગે નવસપ્તસાજે.” “અનિરૂધ બાં પ્રેમને પાશે, મોહ્યોમેહ્યા ચંદનને વાસે મેઘા સ્નેહને સંધે, મોહ્યો હાર ગળબંધે. મામે હસ્તકમળ, મેદ્યમાઁ ઉરગળસ્થળે; મેથેમે અલકલટે, મામલે કેસરી કરે.”
કડાનુડ કટક બે થયાં, ઉઘાડાં આઉધ કરમાં રહ્યાં; ખખડે ખડા ને ફરે તરવાર, કે કાઢે શર ભાથા બાહાર.