________________
E
પ્રકી લેખસંગ્રહ
નાસીકાના તે ઘેર ધણું ગાજતા રે, તેણે ડેાલવા લાગા છે દીગપાળ, રા”
',
“ આસાડે અમરિતતા, વરસ્યા વરસાદ; હિરહિર સઘળે થઈ રહ્યું, થાવરજંગમ જાત.
સાંભળ શુદ્ધ ચિત્તે કરી.
ચિત્ત ચાતક રંગે રટે, ખેલે મન મેાર; જ્યાંત્યાં ચૈતન બ્રહ્મનાં; ઉગતાં અંકાર~સાંભળ॰ સુખસાગર સહેજે ઉલટયા, સલિતા શુભસાર; બ્રહ્મ નિરંતર જળ ભરચાં, કાઈ પામે ન પાર્—સાં”
“ ખખડદાર મનસુબાજી, ખાંડાંની ધારે ચડડવું છે, હિંમત હથિયાર બાંધી રે, સત્ય લડાઈ એ લડવું છેએક ઉમરાવ ને ખાર પટાવત, એક એક નીચે ત્રીસ ત્રીસ; એક ધણીને એક ધણીયાણી રે, એમ વિગતે સાતસૈં ને વીસ સા સરદારે ગઢ ઘેરયા રે, તેને જીતી પાર પડવું છે.
,,
kr
પ્રગટ પુરૂષોતમ દેહ, રાજે ગઢપુરમાં શ્રીહરી જો, જેને નિગમ નૈતિ ગાએ, નીજ ઈચ્છાએ દેહ ધરી જો; અક્ષરપતી અવિનાશ, આવ્યા કરુણા કરી અતિ જો; કીધેા ગઢપુર નિવાસ, વણૅ વૈશ્ય નૈષ્ટિક જતી જો. ''
66
ફાગણુ કેસુ ફુલ્યાં, હું કરમાણી રે રસીયાજી;
આ વનમાળી પિયુ સીંચ્યું ન પૂરૂં પાણી હા, રંગરસીયાજી વસંતતુ તેા સહુને વાહાલી લાગે રે-રસીયાજી. આ તમ પાખે મુને ખાણુ દેમાં વાગે હે!, ર`ગરસીયાજી.
“ પ્રીતડીની રીત અતી અપટી, આધવજી છે
99
પ્રીતડીની રીત અતિ અટપટી; થાવાના ઉપાય પણ જાવાના જડે નહીં, વજ્ર રહેણે જટી તે જટી, '' “ નંદલાલ સાથે લાગ્યું છે લગન જો, ધેલી
કીધી મને ગાવાળીએ જો—
.
એની કટાક્ષે કારયું છે મારૂં કાળજાં જો, કામણુગારા રસિક રત્નમે લેાચન જજે. “ શ્રી વલ્લભવિઠ્ઠલ શ્રીજી સ્વામી, સામળીયા વાહાલા;
૪૯