________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
પડયું'તું બત્તીમાં હદય બળવા કામી જનનું, લપેટાયું સૂકું, શરીર શબ આછાં ગવનમાં, ન'તી લાલી સ્ત્રી પ્રકટ પ્રભુતાયે નવ હતી, હતી એનાં ગોરાં વદન પર જવાલા સળગતી, પતિતા તુંના, ના; પતિત મન મારુંજ નબળું. અમારે તે તારી ચરણરજથી પાવન થવું.
ઈન્દુલાલ ગાંધી
(શરદ)
દ્રહી પુરાણી પ્રીતિ હું નિરખું સખી ! તારાં નયનમાં, વિધિ વાંછે તોયે કદી ન મુજને થાવું વિખુટાં ? ભૂલ્યો શું વહાલા એ વચન વણમાગ્યાં દઈ વળ્યો હતે વા એ મારો ભ્રમ પ્રણય-ઉન્માદ અથવા ? અરે, મારે આજે અણદીઠી ભૂમિમાં વિચરવું, ન સંગાથી સાથી વિકટ પથ એકાકિ અબલાઃ હિમાળે ધ્રુજતી ભમ્ મું ન કેડી કહીં મળે નિરાંતે ભૂલી તું ગત સ્વજન, સ્વને પડી રહે !” કહી રોતી ચાલી, ઝટ લઈ દીધી દેટ, ઉડી તે,
ઉડયો હું યે એની પૂંઠળ ઉતરી એ ખીણ વિશે; ૧૦ છે. હું યે મીંચી આંખો ધબ દઈ કે કિન્તુ ગબડે, .
ભીંજાયે દે ને ઝબેક ઉઘડી આંખ; ઝબક્યો નિહાળી બે આંખો ટગમગી રહેલી છવિ મહીં,
અમારાં બન્નેની ગત પ્રણયગાથા કથી રહી. ૧૪ (શરદ)
ચિમનલાલ ગાંધી ન્યાય
(મન્દાક્રાંતા). છે કે આનું?” શિશુ ભણી તહીં અંગુલિથી બતાડી, ઊંચે સાદે તરત પુરુષે તેરમાં બૂમ પાડી. ઉઠી ત્યાં તે કંઈક મહિલા ને ગઈ જ્યાં અગાડી, ન્યાયાધીશે વળી ફરી પૂછ્યું; “બાળની કોણ માડી ?”
૨૫૦