________________
૧૯૩૫ની કવિતા
તાપ, શિયાળેા તે વર્ષો વેઠી રૂડી કીધી ઓરડીઓને છાંય; હીંચકા થઈને હીંડાળે હીંચેાથે તે ખુરશી ઑફિસમાંહ્યઃ
ચૂમ્યા, છેડયું સિત્કારમાં સંગીત, ભમતાં ઉપાડચો તે ભાર; રક્ષણ કીધું મારા હાથમાં રહીને, ઘડપણુના આધાર !
વેંઢાર્ચે વિકટ મારા કાજે તે
કલમ થઈને હાથમાં ખેલી, વિદ્યા તારે મ્હાડે વસેલી.
પરણી આવી તે તેા પટકુળ વ્હેરી રૂડાં, રેાટી બનાવે તે ખાય; મારે કાજે તે તે અન્ન પકાવાને, ભડભડ ખાળી તારી કાય !
બની મ્હારાં દ્વારને ડેલી; પેટી થઈ ને સાચવી થેલી !
( નવચેતન )
૩૧
અંતે બાકી રાખ રહેલી; માંજ્યાં મારાં રામ તપેલી.
મારાં માનેલાં તે ન્યારાં ઊભાં ઊભાં, રાવે ઢાંકી ઢાંકી મુખ; સ્વાર્થ સંભારીને આંસુડાં સારે, કાઈ ના'વે સન્મુખ.
વગડા વ્હાલીડી તે મ્હારા મિલનને મિષ; તેા કરવત મુકાવી ને હાંશે કપાવ્યું શિષ. તિતિક્ષામાં તારા જેવી; કહે ખીજી કાણુને કહેવી ?
આગ પેટી, ઊભાં દૂર, અઠુલાને એકલડીનેા આધાર; હેડમાં ચીર સંગાથી વ્હાલીડી ‘હું તું’ના બન્યા એકાકાર.
એવે ટાણે હેાડમાં આવી; કાયા મારી સાથે બંધાવી.
સાથે વાયરે વાતાં;
ઉડી પાછાં જૂના દેશમાં જાતાં.
૨૪૧
દેવકૃષ્ણ જોષી