________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
સકળ કવનની ધાર છેડો ગ્રહંતીઃ ઊંચી એ કલ્પનાઓ ક્ષણમહીં વિરમી, અંતર્મિ શમી શું?”
જગતજન વદે. શી રીતે હું પ્રિયા ઓ ! અબુધ મનુજની ભીતરે એ ઉતારું?
“મારી આ જીંદગીનું અખૂટ બળભર્યું, અમિત રસઝર્યું કાવ્ય તું મૂર્તિમંત,
જાગતું દિગ્દિગંતઃ તેથી આ આત્મને હું અજીવ શબદથી,
નીરસ કવનથી જાણીબુઝી ઉગારું.” (ગુજરાત)
મહિનીચંદ
૧૦૦૦
યમાંશબિકાને આપણુ બને એવા દેશનાં વાસી જ્યાં નહોતા હું તુ” ના ભેદઃ એક દહાડે મારી આંખ મીંચાણી ને પિલે માતાજીને પેટ.
ત્યારે મેં પારણીયું પેખી;
રમતો, તને ઘૂઘરે દેખી. માતાપિતાએ નિશાળમાં મૂક્યો, કંઈક મેળવવાને જ્ઞાન; ખેલ ખેલ્યાના ખ્યાલમાં જ્યારે, ત્યારે ભૂલ્યો કાંઈ ભાન;
હિંડે મારા હિતને લેખી,
મહેતાજીના હાથમાં દેખી. પીઠી ચોળીને હું માહરે પેઠે, લાવવા શોક્યનું સાલ; ચેરીનાં વાસણો સાચવીને વહાલી, ત્યારે કીધી તેં કમાલ !
વરમાશીનું રૂપ તે લીધું, કન્યા સામે આસન દીધું.
૨૪૦