SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭૫ની કવિતા શ્રીજીને ભક્ત (પૃથ્વી) “ખમ વરસ આટલું, ગણ ઘણો થશે બાપલા; તમે ય ધરમી થઈ અકજ શીદ કેપ ભલા ? જુવાર કણ ના બચી, નગદ-વ્યાજ ક્યાંથી ભરું? પલેગ ભરખી ગયે પરભુએ દીધે બેટડો જુવાન, મજ રંગની સકળ મૂડી લૂટી ગયો.” પટેલ નયને ભર્યો, શબદ કંઠ રૂંધી રહ્યા. અલ્યા!” હકમચંદ કહે: “નગદ લઈ જતાં લાજ ના, અને ટટળતે હવે ? મનખ જે ભલો, લાવને બધી રકમ સામટી ! ધરમફંડની એ બધી તને ન પચશે કદી. મગન એક ચાલ્યો ગયો; નવીય ઉપડી જશે; પરભુ ન્યાય સાચો કરે. પલેગ હિમ જે નયાં, કરમ-ભગ એ તાહરાં, મને ન ગમ એ બધી.” વચન બોલતાં શેઠીએ લલાટ પર પિયાં તિલકછાપ “શ્રીજી” કહી ! (કુમાર) ઠાકર ચોકશી ૨૦- ~ કાવ્યની મૂર્તિ (ખંડ–સ્રગ્ધરા) કૌમાર્યો તે ચીને ગગનપટલને વીંધતી કલ્પનાનાં, કાવ્ય કેવાં બહાવ્યાં ભૂતલ પર રહી ચૌદ લોકોત્તરોનાં ? ને સાધી જ્યાં ઉમંગી પ્રણય હસત શી, આત્માતંત્રી સખી- મધુર બજત–શી, પ્રાણુન્ના લસંતી, ત્યાં-તારી–વહેતી ૨૪૯
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy