________________
ગ્રંથ અને ગ્રંથશ્વર પુ. ૭
અને.
હવે કે સાંજે કાં નવ હદયની ઈચ્છિત પળે ઢળેલાં ગાત્રે કાં મુજ જીવનનાં શેષ સ્મરણે
બધી ઢળી દેજે તુજ હદય કેરી સુરભિને. ( પ્રસ્થાન )
વનસ્થ
અસુરૂં ઐક્યા
(શિખરિણી) વીણ! તારા ગાને ઝણઝણી મને જાગૃત કર્યો સુતેલાને; ઊઠી, લઈ કર તને જ્યાં બજવવા ગમે ત્યાં તું રૂઠી, મગરૂર મને ખરી બજી; અને હારી હારી સુભગસુરસન્ધિ ન થઈ
છતાં કઠજાગ્યા સભર સ્વરસંગીતરવને મિલાવા તે સાથે અવિરત મ; ઉત્સુક બની ગતે આલાપી મેં અગણ, પણ નીરવ દિલે રહી, મારી મેંઘી વિનવણી ઘણું તે અવગણી. -ફરી આજે તું તે મૃદુલ તવ ઝંકાર કરતી મથે શાને મારી મૃત હદયતંત્રી જગવવા ? નિમંત્રે શા સારૂ બસુર સુર સંવાદી કરવા મને મિથ્યા? ના ના, સમય ન વિણા ! કાળ પલટ. શમાં ભાસ મીઠ્ઠાં હૃદયગીત સર્વે રડી રડી,
હવે તે શાં ગાવાં? સરીગામ તણુ ના સ્મૃતિ રહી ! (નવચેતન)
નંદલાલ જોર્ષ