________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
કવિને
હૈયે તારે અંગે દીવડા એનાં તેજ ભલે જગ રાજે, અમારે મામાં દીવડા થાજે. આંખ અમારી ભરેલ અંધારાથી સાચી દિશા નવ ભાળે, તેજનાં અંજન આંજતા જાજે. પૃથ્વીથી ઊડતા તારલા ચન્દ્રને આંગણે કાક દી જાજે, જગને થાક્યા વિસામા ખાજે. દીન ને પીડિત રક્તચુસાયેલ માનવી માતને ખાઝે, એને અમર ચેતના પાશે. જેના અચેતન જીર્ણ, તેહના હાથ દોડી તું હાજે, એની ટેકણલાકડી થાજે. દુ:ખદારિદ્રનાં ધારણ ભેદવા તું તારી બંસરી વાજે. કાળની આગળ આગળ ધારે. મેલે પ્રજાના પ્રાણ, અભિનવ ખેલ તેના સહુ સ્થાજે, એને ઉર ઘૂંટીઘૂંટી ગાજે. આકાશ, સાગર, અગ્નિના અંકમાં જ્યાં જવું હોય ત્યાં જાજે, ગીતા તે માનવમાલનાં ગાજે. લાલ મ રાખતા, થાભ મ રાખતા, નિત નવું નવું ગાજે, તારાં અન્તર હાલવી
જાજે. बादरायण
(પ્રસ્થાન )
-
જીવંત કાલ-અતરે
(ગુલખૈકી)
વહે સમીર તીક્ષ્ણ તીર અંગ અંગ વીંધતા, ધ્રુજે શરીર, દાંત કકડે હું એમ હીંડતા; કાટ જાકિટે ન ટાઢ માર રાકી હું શક્યા, ગળે વિંટાળી શાલ લેશ ા ય ના ટકી શમ્યા. દીધા ભરાવી હાથ કાખમાં, તથાપિ આંગળાં ગયાં ઠરી જં હિમથી થયાં શું જાણે પાંગળાં
૨૩૦