________________
ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદ્દતબધી કાર્યક્રમ
આરંભ્યું હતું; અને આજે એંસી વર્ષની વયે, તે કેશનું કાર્ય ફરી ઉપાડી લેવામાં આવે તે, તેના તંત્રીમંડળમાં જોડાઈ, યથાશક્તિ સહાયતા આપવાને તેઓ ખુશી છે.
એક્ષક્સ્ડ ન્યુ ઇંગ્લિશ ડિક્ષનેરી ત્રણ જમાનાના સતત પરિશ્રમ પછી સન ૧૯૨૮માં, દેશદેશાંતરાના હારા વિદ્વાન અને અભ્યાસીએના સહકાર અને સહાયતા વડે, લાખા રૂપિયાના ખર્ચો થઈ, મ્હોટા દશ વાલ્યુમમાં પ્રસિદ્ધ થઈ હતી. અંગ્રેજી સ્કોલરશીપના તે ઉત્કૃષ્ટ નમુના છે; તેને તિહાસ પણ એટલા જ રેશમાંચક છે.
ભાષા જીવંત હાઈ, દરરોજ તેમાં નવાનવા રહેવાની, તે કારણે કાશમાં વખતેવખત સુધારા ને એક્ષફર્ડ ડિક્ષનેરી સંબંધમાં પણ થવા પામ્યું છે; સતત ચાલુ રહે અને તેનાં નવીન સંકરણ થતાં રહે એ જરૂરનું છે.
શબ્દોની ભરતી થતી ઉમેરા થવાના અને તે એટલે કાશની પ્રવૃત્તિ
ઉપર જણાવ્યુ છે કે આપણી ગુજરાતી ભાષાના સારે। અને વિશ્વસનીય કાશ નથી, અને તે ખામી હવે નભાવી લેવાય એવી નથી. તે વાસ્તે પહેલી તકે વ્યવસ્થા કરવી ધટે છે, અને તે કા` ગુજરાતી સાહિત્ય પરિષદ, જે પ્રાંતની મ્હોટી અને સદેશી સંસ્થા છે, તેણે અન્ય સાહિત્ય સંસ્થાઓની સહાનુભૂતિ અને સહકાર મેળવી ઉપાડી લેવું જોઇએ.
અગાઉ બતાવ્યું છે તેમ મહાત્માજીએ ગુજરાતી ભાષાના અભ્યાસને પુષ્કળ વેગ આપેલા છે અને જોડણી કાશ રચાવીને એ કાર્ય સરળ કરી મૂક્યું છે; એમના પ્રમુખપદે મળતું સાહિત્ય પરિષદનું બારમું સંમેલન તે કાની સિદ્ધિ સારૂં, યોગ્ય દરાવ કરી ઘટતી તજવીજ કરે, તેા તે સેવા આપણા સાહિત્યની મ્હાટી ખામી દૂર કરી, તે તેનું જીવંત સ્મારક થઇ રહેશે.
તામિલ ભાષાને કાશ મદ્રાસ યુનિવસિટિ છપાવી રહી છે; નાગરી પ્રચારિણી સભાએ ‘હિન્દી શબ્દસાગર’ બહાર પાડી હિન્દી જનતાની ઉત્તમ સેવા કરેલી છે; અને મહારાષ્ટ્રમાં એક મર્યાદિત ભડાળની જવાબદારી વાળી એક મંડળી થયેલી છે, તેના તરફથી મરાઠી કાશના ત્રણ વાલ્યુમે પ્રસિદ્ધ થઇ ચૂક્યાં છે. માત્ર ગુજરાત પ્રમાદ સેવે છે; તેની પાસે યેાગ્ય લાયકાતવાળા વિદ્વાના નથી, એમ નથી; કાશની સાધનસામગ્રી નથી, એમ પણ નથી; પૈસાની અછત છે એવું કારણ આગળ ધરી શકાય એમ
૧૧