________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
વેઠીને પણ પદ્ધતિસર સંપાદન કરી આપ્યા હતા, અને તેમાંને પ અક્ષર છપાયલો છે. તે કાર્યાં એમણે એકલે હાથે, બહારના કાઈની મદદ વિના કરેલું છે. દરમિયાન એમની આંખે મેાતીઓ ઉતરતાં તે કાય બંધ કરવું પડયું હતું.
સદરહુ કેશના સંપાદન કાર્યમાં તેમણે કેટલાક નિયેા કર્યાં હતા તે જાણવાજેવા છે.
(૧) ભાષામાં પ્રચલિત સ શબ્દોને સમાવેશ થવા પામે તે સારૂં પ્રાચીન કવિએ જેમની કૃતિઓમાંના શબ્દો અગાઉ લેવાયલા જણાતા નથી તે, તે કાવ્યા ફરી વાંચીવંચાવી, ઉદાહરણ સહિત નાંધવા.
(૨) પ્રાચીન કવિએનાં પ્રસિદ્ધ અને મહત્વનાં કાવ્યાનું નવેસર સંશાધન અને સંપાદનકાર્ય હાથ ધરવું; એ આશયથી કે તે કાવ્યાની શુદ્ ટેક્ષ્ટ, નવી અને જીની ઉપલબ્ધ હાથપ્રતાના આધારે, તૈયાર થાય; તેની સાથે જ તેમાંના શબ્દ ભંડાળ જૂદા તારવવામાં આવે અને તે કાવ્યોમાં જુની ગુજરાતીનાં જે રૂપા સચવાઈ રહ્યાં હોય તે નોંધી લેવાય, જે ગુજરાતી વ્યાકરણ રચવામાં ઉપયેાગી થઈ પડે.
(૩) શબ્દોના અર્થ ક્રમાનુસાર, વ્યાખ્યા બાંધી, ઉદાહરણ સહિત આપવા. (૪) દરેક શબ્દની, બનતાં સુધી, વ્યુત્પત્તિ આપવી; તે સારૂં અપભ્રંસ સાહિત્યનું જ્ઞાન આવશ્યક માન્યું હતું.
(૫) જે વ્યાખ્યા અને અથ આપવામાં આવે તે શુદ્ધ અને ચાક્કસ હાય.
એમની આંખે અડચણ આવી ન હેાત અને બહારના વિદ્વાનને પૂરા સહકાર મળ્યા હોત તેા એમના હસ્તે જ ઉપરેાકત કાશ આજ સુધીમાં અડધા ઉપરાંત તૈયાર થવા પામ્યા હોત; આપણા ભાષા સાહિત્યના એમના જેવા પ્રખર અને તલસ્પર્શી વિદ્વાન અને અભ્યાસી બહુ ઘેાડાક જ મળી આવશે.
કવિ પ્રેમાનંદની પેઠે એ પણ ગુજરાતીમાં જ લખવાના આગ્રહ ધરાવે છે, અને ગુજરાતી ભાષા સાહિત્ય સમૃદ્ધ અને ગારવવંતુ થાય તે સારૂ અનેકવિધ પ્રયત્ને હમેશ કરતા રહેલા છે.
એ ભાષા પ્રેમથી પ્રેરાઇને ઉત્તરાવસ્થામાં આ ભગીરથ કાર્ય એમણે
૧૦