________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
શ્રયળીયમ્ ના જ અ તેમાં કાયમ રહ્યા છે. સંસ્કૃતમાં પ્રાપ્ત થયેલું વાગ્યળ લઈ ને એ પદ પ્રાકૃત ભાષાએમાં ઉતર્યું છે. તેજ પ્રમાણે નનમ अबधि हम रूप निहारनु नयन' ना तिरपित भेल मे प्राचीन બંગાળી કવિ વિદ્યાપતિનું ચરણ સંસ્કૃતમાં સમાધિ મા દર્પ નિમાહનું નયને ન તૃણે મૂત્તે એ રીતે, અને જન્માવધિ મેં રૂપ નિહાળ્યું નયન ના તર્પત થયાં; એ રીતે ગુજરાતીમાં સહેલાઈથી મુકાશે. આ વાક્યરચનામાં જન્માવધિ' પદનું વાચ્યળ સંસ્કૃત સમાસની રચનામાંથી ઉતરી આવેલું છે. અને ઈંગ્રેજીમાં birth-limit એવા સમાસ કર્યાંથી એ ખળના ઉદય થઈ શકશે નહિ. પ્રાકૃત ભાષામાં જ્યાં સંસ્કૃતથી જુદા પડી ગયા હેાય છે ત્યાં પણ સંસ્કૃતનું આ વાગ્યળ કાયમ રહે છે. તુર ને કૈવા માગે તોવળે ધાવા એ મરાઠી પદ ગુજરાતીમાં ‘તુકા કહે દેવ મુજને છેડાવવા ધાએ' એમ સહેલાઈથી મુકાશે. પણ અને દોડષયને તે મળતાં મૂળ સંસ્કૃત રૂપ નથી. પરંતુ, સૌરાષળે એ રૂપમાં સંસ્કૃત મોરચનાય વિક્ષનાનાય સરખાં રૂપનુ વાગ્મળ કાયમ રહેલું છે. ઈંગ્રેજીમાં તેને માટે to deliver એવી જીદ્દાજ પ્રકારની રચના કરવી પડશે.
નૈ
ગુજરાતી વાક્યરચનાનું સંસ્કૃત અને અપભ્રંશમાંથી થયેલું અવતરણ કંઈક વધારે વિસ્તારથી તપાસીશું. હેમાચાયે પ્રાકૃત વ્યાકરણમાં ઉદાહરણ માટે આપેલું અપભ્રંશ ભાષાનું એક પદ્ય જોઇશું.
विट्टीए मइ भणिअ तुहुं मा कुरु बंकी दिट्ठी ॥
पुत्ती सकण्णी भल्ली जिम मारइ हिअर पट्ठि || બેટી ! મે તને કહ્યું (કે) વાંકી દૃષ્ટિ મા કર. પુત્રી ! હૃદયમાં પૈઠેલા કાનવાળા ભાલા જેમ (પેટે) મારે છે.’
મદ્ મળિય (મનિસ) તે સંસ્કૃત મળ્યા મનિતમ્ ઉપરથી થયેલા અપભ્રંશ છે. ‘ભણુ' ધાતુને ગુજરાતીમાં હવે સદ્યભેદને કણિ પ્રયાગ થતા નથી, તેથી મે ભણ્યું નહિં પણ મેં કહ્યું' એમ કહેવાશે. એ પ્રયાગ પણ સંસ્કૃત મા હથિતમ્ ના અપભ્રંશ મદ્દુ હૃત્તિઙ્ગ ઉપરથી થયા છે. હું કહું' ના ભૂતકાળ ‘હું કહ્યું' નહિ પણ મેં કહ્યું હોવાનું એ જ કારણુ છે કે સંસ્કૃતમાં થિતમ્ સદ્યભેદમાં હાવાથી એ ક્રિયા કરનાર કારણ
૧ ખીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૧, પુષ્ટ ૮૫
* સિદ્ધહૈમચંદ્ર, ૮ાારૂરર
૧૧૨