SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ હેમચંદ્ર વર્ણવેલી નાગર અપભ્રંશ ભાષા મધ્યમાં આવેલા, ગંગા યમુનાના વચલા પ્રદેશમાંની પ્રાકૃત-શરસેની સાથે નિકટ સંબંધ ધરાવે છે. મુખ્ય સ્વરૂપમાં ગુજરાતી ભાષા પશ્ચિમની હિંદી સાથે ને તેથી પણ વિશેષ રાજસ્થાની ભાષા સાથે મળતી આવે છે. મધ્ય સમયમાં ગુજરાત, એ રજપુતાનાને માત્ર એક ભાગ હતો. હાલ એ રજપુતાનાથી જુદો છે; કારણ કે એ ઘણેખરે બ્રિટિશ હકુમત નીચે છે અને રજપુતાનામાં દેશી રાજ્ય છે. ક્રિયાપદનાં અને નામનાં રૂપાખ્યાનમાં ગુજરાતી ભાષા પશ્ચિમ હિંદી સાથે મળતી આવે છે. એમાં માત્ર એકજ અપવાદ છે. તે એ કે નામની છઠ્ઠી અને એથી વિભક્તિની બાબતમાં એ પશ્ચિમ રાજસ્થાની સાથે મળતી આવે છે. પંજાબી, ગુજરાતી, અને રાજસ્થાની એ ભાષાઓ અને બીજી ભાષાઓ વચ્ચે એક ફેર એ છે કે આગલીમાં શબ્દનાં રૂપે પ્રત્યયોને બદલે સહાયક શબ્દ ઉમેરવાથી થાય છે અને પાછલીમાં પ્રત્યયે ઉમેરવાથી થાય છે. જેમકે હિંદુસ્તાનમાં (જેને આગલીમાં સમાવેશ થાય છે). “ડે-કા' (ઘેડાનો) અને “ડે—કો’ (ઘેડાને) ઓળખાય છે. એમાં “કા” અને “ક” એ સહાયક-શબ્દ “ધેડે' (મૂળ “ઘડા') ને ઉમેરાયા છે. પણ બંગાલીમાં (જેને પાછલીમાં સમાવેશ થાય છે) “ધેડાર” (ધેડાનો) અને ડારે છે. આમાં દર ને રે' એ બે પ્રત્યયો છે ને તે ઘેડા” ને લગાડેલા છે. ધેડાર” અને “ધેડારે' એ બંનેમાં પ્રત્યય ભેગો થઈ એક આખો. સાદે શબ્દ બને છે અને એને ઉચ્ચાર પણ એક શબ્દ જે થાય છે; પણ “ડે-કા” અને “ઘેડે—કો’ તે સમસ્ત શબ્દ જેવા છે; દરેકમાં બે શબ્દ છે. આનું કારણ એ છે કે ભાષાના બંધારણમાં પ્રથમ મૂળ શબ્દોમાં જુદા શબ્દ ઉમેરી શબ્દનાં રૂપે થાય છે ને જેમ જેમ ભાષાને વિકાસ થતો જાય છે તેમ તેમ શબ્દોનાં રૂપે પ્રત્યયથી થાય છે; અર્થાત બે શબ્દોનો બનેલો શબ્દ એક જ શબ્દ હેય એમ થાય છે. આ ઉદાહરણથી સારી રીતે સમજાવી શકાશે; પણ તેમ કરતાં પહેલાં પ્રાકૃત ભાષાને અપભ્રંશને એક સંધિનિયમ આપવાની જરૂર છે. કારગત થવાં પ્રાયો : | ૨ા ૨. એવું “પ્રાકૃતપ્રકાશ'નું સૂત્ર છે. જાતરાયણાં કાર્યો સુ [હેમ દ્વારા], સ્વરથી પર, અનાદિ અને અસંયુક્ત એવા , , , , , ૬, ૬, ૪ ને ૮૦
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy