________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જેવા જાણવા જેવા ગ્રંથોની સાલવારી
૧૯૨૨ રાષ્ટ્રીય વાંચનમાળા (ત્રણ ચાપડી) સુરત રાષ્ટ્રીય સભા ૧૯૨૩ . ગુજરાત વિદ્યાપીઠ વાંચનમાળા
| (ચાર ચોપડી) છેટાલાલ બાળકૃષ્ણ પુરાણ ૧૯૩૦ દક્ષિણામૂર્તિ જ્ઞાનમાળા શ્રી. ગિજુભાઈ ૧૯૩૧ ગંડળ વાંચનમાળા ગેંડળ વિદ્યાધિકારી સાહેબ ૧૯૩૩ નવયુગ વાંચનમાળા. મગનલાલ ત્રિ. વ્યાસ
કેશ ૧૮૦૭ ગુજરાતી મરાઠી અંગ્રેજીનું
વ્યાકરણ અને વોકેબ્યુલરી મંડ ૧૮૨૨ ગુજરાતી અંગ્રેજી વેકેબ્યુલરી અરદેશર ૧૮૪૬ ગુજરાતી અંગ્રેજી ડિક્ષનેરી મીરઝા મહમદ કાસીમ ૧૮૫૬ ગ્લોસરી (જોડણીકેશ ) હોપ સાહેબ ૧૮૫૭ અંગ્રેજી ગુજરાતી ડીક્ષનેરી નાનાભાઈ રાણુના ૧૮૬૧ નર્મકોશ–અંક ૧
કવિ નર્મદાશંકર ૧૮૬૫ કોશાવળી
કવિ નર્મદાશંકર ૧૮૭૦ નર્મકથા કેશ
કવિ નર્મદાશંકર ૧૮૭૭ અંગ્રેજી ગુજરાતી ડીક્ષનેરી અંબાલાલ સાકરલાલ ૧૮૭૯ ગુજરાતી મૂલદર્શક કોશ છોટાલાલ સેવકરામ ૧૮૯૧ શબ્દાર્થ ભેદ
લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ ૧૮૯૪ અંગ્રેજી ગુજરાતી ડીક્ષનેરી : વ્યાસ અને પટેલ ૧૮૯૫ ગુજરાતી અંગ્રેજી ડીક્ષનેરી મલ્હાર ભીખાજી બેલસરે ૧૮૯૭ રૂઢિ પ્રયોગ કોશ
ભેગીલાલ ભીખાભાઈ ૧૮૯૮ ગુજરાતી શબદ સંગ્રહ ગુ. વ. સોસાઈટી ૧૮૯૯ ઔષધિ કોશ
ચમનલાલ શિવશંકર ૧૯૦૦ શબ્દ ચિંતામણિ
સવાઈલાલ છોટાલાલ ૧૯૦૧ ગુજરાતી જ્ઞાનચક્ર
રતનજી ફરામજી શેઠના ૧૯૦૪ સંજ્ઞાદર્શક કેશ
રતનજી ફરામજી શેઠના ૧૯૦૭ સુખશાન્તિ કોશ
રૂસ્તમજી મીસ્તરી ૧૯૦૯ ગુજરાતી શબ્દકોશ લલ્લુભાઈ ગોકળદાસ ૧૯૧૨ ગુજરાતી કેશ સ્વર વિભાગ ગુ. વ. સોસાઈટી
૩૭