________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
નવી કેળવણીની શરૂઆતનું વાચન સાહિત્ય ૧૮૨૪ પંચોપાખ્યાન
મુંબઈ સમાચાર ૧૮૨૬ ગણિત
જગન્નાથ શાસ્ત્રી ૧૮૨૬ બોધવચન
હિંદી નિશાળ પુસ્તકમંડળી ૧૮૨૮ ઈસપની નીતિકથાઓ બાપુ શાસ્ત્રી પંડ્યા ૧૮૨૮ ગણિત વહેવારની ચોપડી જગન્નાથ શાસ્ત્રી ૧૮૨૮ શિક્ષામાલા
કેપ્ટન જ્યોર્જ જર્વિસ સાહેબ ૧૮૩૩ ગુજરાતી બાલમિત્ર ભા. ૧ શિક્ષામંડળી–મુંબાઈ ૧૮૩૭ મેવરની સ્પેલિંગની ચોપડી મુંબઈ સમાચાર ઍફીસ ૧૮૩૮ ગુજરાતી ભાષાનું વ્યાકરણ ગંગાધર શાસ્ત્રી ૧૮૪૦ પંચોપાખ્યાન
એ. વીએગાસ ૧૮૪૨ ઈસપની નીતિ કથાઓ બાપુ શાસ્ત્રી પંડયા ૧૮૪૫ ડાડશ્લીની વાતોનું ભાષાંતર નેટીવ એજ્યુકેશન સોસાયટી ૧૮૪૭ નીતિ દર્પણ
અમદાવાદ પુસ્તક વૃદ્ધિ કર
નાર મંડળી ૧૮૪૭ મકખમની ફર્ટ રીડીંગને તરજુમો મગનલાલ વખતચંદ ૧૮૪૮ બોધકથા
ઉમેદરામ ઈચ્છારામ ૧૮૫૧ ગુજરાતી બાલમિત્ર ભા ૧ એલ્ફિીસ્ટન ઈન્સ્ટીટયુશન ૧૮૫૧ વિદુરની નીતિ
અમદાવાદ પુસ્તક
વૃદ્ધિ કરનાર મંડળી. કેટલીએક ડાઊીની વાતો લલ્લુભાઈ કરમચંદ ૧૮૫૪ ઈસપની નીતિ કથાઓ રણછોડદાસ ગીરધરભાઈ ૧૮૫૪ નીતિબોધ કથા
રણછોડદાસ ગીરધરભાઈ ગુજરાતી વાચનમાળા ૧૮૫૮ હોપ વાચનમાળા
હોપ કમિટી ૧૯૦૪ કન્યાવાચનમાળા
હ. દ્વા. કાંટાવાળા ૧૯૦૮ નવી વાચનમાળા (સરકારી) કવરટન કમિટિ ૧૯૧૬ સામાન્ય જ્ઞાન પ્રશ્નમાળા છગનલાલ ઠાકોરદાસ મેદી ૧૯૧૮ નીતિવાચનમાળા
ડાહ્યાલાલ પંડિત ૧૯૨૧ ત્રિવેદી વાચનમાળા રા. બા. કમળાશંકર પ્રાણશંકર