________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જોવા જાણવા જેવા ગ્રંથની સાલવારી.
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા કેટલાક મહત્વના અને
જેવા જાણવા જેવા ગ્રંથની સાલવારી
નવી કેળવણી પૂર્વેનું વાચન સાહિત્ય ૧૮૫ર અખાના છપા
પ્ર. પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળ નરના પ્રભાતિયા ઉદ્ધવ ગીતા
દયારામકૃત કવિતા ૧૮૫૫ વિવેક સાગર
પ્રઃ-રામપ્રસાદ લક્ષ્મીપ્રસાદ ૧૮૬૭ કીર્તનાવલી
પ્રઃ-ઉમેદ હરગોવિંદદાસ ૧૮૪૭ શંશાર વેવારની ચોપડી પ્રઃ-રણછોડદાસ અમીચંદ ૧૮૪૭ ગુલબંકાવલી
પ્રઃ-બાપુ હરશેઠ દેવલેકર ૧૮૫૪ જહાંદરશાહ બાદશાની વારતા પ્ર-રૂસ્તમજી ભીખાજી ૧૮૫૫ મદનમોહનાની વાર્તા
પ્ર–બાપુ હરશેઠ દેવલેકર ૧૮૫૫ કાષ્ટના ઘોડાની વાર્તા ૧૮૫૭ ઉદમ કરમ સંવાદ
પ્ર–બાપુ સદાશીવ શેઠ ગજરામારની વાર્તા ૧૮૫૮ સદેવંત સાવલીંગાની વાર્તા પ્રલલ્લુભાઈ કરમચંદ ૧૮૫૭ ભદ્રામાંમનીની વારતા ૧૮૫૮ કામધેનુની વારતા
પ્રઃ-લલ્લુભાઈ અમીચંદ ૧૮૭૨ વૈતાળ પચ્ચીશી
પ્રઃ-હરજીવન ઉ. મહેતા ૧૮૭૬ બત્રીસ પુતળીની વાર્તાનો સંગ્રહ , શુડા બહોતેરી ભા. ૧ લે પ્ર–નારણદાસ
તા. ૭મી મે સન. ૧૯૩૪ને સેમવારના દિવસે પહેલી ગુજરાત પુસ્તકાલય પરિષદ સર મનુભાઈ મહેતાના પ્રમુખપદે મળી હતી તેના અંગે ગુજરાતી પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને તેની ઉદ્દધાટન ક્રિયા પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકરના હસ્તે થઈ હતી, તે પ્રસંગ માટે પ્રસ્તુત સુચી તૈયાર કરવામાં આવી હતી. વધુ માહિતી માટે જુઓ “પુસ્તકાલય” માસિકને જુના અંક, સંપાદક.
૩૫