________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
૧૯૧૨ ઉદ્દે ગુજરાતી કોશ સૈયદ નિઝામુદીન ૧૯૨૦ સયાજી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ ભાષાન્તર ખાતુ–વડોદરા રાજ્ય ૧૯ર૩ ગુજરાતી કોશ ( સંપૂર્ણ ) ગુ. વ. સંસાઈટી ૧૯૨૫ ગુજરાતી અંગ્રેજી કેશ ભાનુસુખરામ નિર્ગુણરામ ૧૯૨૬ ગુજરાતી ફારસી અરબ્બી કેશ હમદુમીયાં ફારૂકી
* હાથપ્રત ૧૯૨૬ જૈનાગમ શબ્દ સંગ્રહ (૪ ભાગમાં) રત્નચન્દ્ર સુરિ ૧૯૨૯ ગુજરાતી જ્ઞાનકેશ પુ. ૧ લું છે. વી. કેતકર ૧૯૨૯ જોડણી કેશ
ગુજરાત વિદ્યાપીઠ ૧૯૩૦ સંસ્કૃત ગુજરાતી કેશ ગિરજાશંકર મયાશંકર ૧૯૩૧ પૌરાણિક કથાકેશ-સંપૂર્ણ ડાહ્યાભાઈ પી. દેરાસરી ૧૯૩૧ સયાજી શાસન શબ્દક૯પતરૂ ભાષાંતર ખાતુ, વડોદરા રાજ્ય ૧૯૩૨ પારિભાષિક કોશ
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ (?) રાજકાર્ય શબ્દાર્ણવ
વ્યાકરણ, પિંગળ, કહેવત સંગ્રહ વગેરે ૧૮૪૦ ગુજરાતી વ્યાકરણ ગંગાધર શાસ્ત્રી ફડકે 9284 Grammer of Gujarati Language
રૂસ્તમજી સોરાબજી ૧૮૪૭ , , ,
વિલિઅમ કલાર્કસન ૧૮૫૭ પિંગળ પ્રવેશ
કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૫૮ રસપ્રવેશ
કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૫૯ ગુજરાતી ભાષાનું વ્યાકરણ હોપ સાહેબ ૧૮૫૯ ગુજરાતી ભાષાનું વ્યાકરણ રૂસ્તમજી રતનજી ભરૂચા ૧૮૦૧ ગુજરાતી પિંગળ
કવિ દલપતરામ ડાહ્યાભાઈ ૧૮૬૧ કથન સપ્તશતી
મગનલાલ વખતચંદ ૧૮૬૩ અલંકાર પ્રવેશ
કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૬૫ પિંગળાદર્શ
હીરાચંદ કહાનજી ૧૮૬૭ ગુજરાતી ભાષાનું વ્યાકરણ રેવ. જોસફ વાન ટેલર ૧૮૬૯ ગુજરાતી ભાષાનું વ્યાકરણ હ. ઠા. કાંટાવાળા અને
લાલશંકર ઉમિયાશંકર